________________
વિવેચન ) :
વિગેરે બધાંનું કંઈક કારણ છે. જેનાથી આ દુનિયાના દેખીતા કારણોથી નહીં ઉકેલાતા કેટલાક કેયડાઓ ઉકેલી જાય છે
પ્રશ્ન :- તે શું આ બધાય ધર્મવાળા “કર્મ” માને છે અને આપણે “કમ” તે માનીએ છીએ એ સરખે છે ?
જવાબ:- ના, બધા કર્મો તે માને જ છે. પણ માનવામાનવામાં ફેર છે. બધા કર્મો માને છે એ વાત તો સાચી પણ, બીજાઓ કલપના કરે છે. જ્યારે જૈનદર્શન જે રીતે છે તે રીતે જ પ્રરૂપણ કરે છે.
સર્વજ્ઞના દર્શનમાં કોઈનેય કલ્પના કરવાનો અધિકાર નથી. માત્ર તેમણે જેવી રીતે પ્રાપણુ કરી છે તેની જ વિવેચના કરવાની હોય છે, * કેટલાકને ત્યાં કર્મ વિષેની માન્યતાઓ તે એવી છે કે તમે સાંભળે તો ય તમને હસવું આવે. તમારામાં કેટલાય બાળકના જન્મ પછી છઠ્ઠા દિવસે વિધિ લેખ લખવા આવે " તેમ માને છે ને? અને જે બિચારા જાણતા નથી તેવા જેને પણ છડું દિવસે કાગળ અને બરું મૂકીને સૂઈ જાય પછી ' આપી શકે એવા હોય અને તેને ફળ આપવા માટે કેઈની જરૂર હોય તે કર્મોએ કર્યું. શું?
આવી રીતે કોઈ આપણા કર્મો લખવા માટે નવરું નથી કે કેના ચોપડામાં આવા કર્મો લખાતા નથી આપણી કેવળ કલપનાઓ જ છે.
અનંતાનંત પ્રાણીઓ અને અનંતાનંત કર્મો આ બધા હિસાબ કયાં રાખવાને અને કેણ રાખવાનું? એના માટે સાચી માન્યતા શી છે તે આપણે આગળ ઉપર જઈશું.
– –––