________________
૯૮]
[ શ્રી સિદ્ધપદ આવી જ રીતે એક અસંખ્યાત અને બીજા અસંખ્યાત વચ્ચે પણ સંખ્યાત અથવા અસંખ્યાત ગણે પણ તફાવત હોઈ શકે છે. આમ અસંખ્યાતના પણ અસંખ્યાત ભેદ છે તેથી જ શાસ્ત્રકારે કહ્યું છે કે, એક પાણીનું બિંદુ પણ અસંખ્યાત પાણીને (અપકાય) જીવાળું હોય છે. અને બધા ય તળાવ અને સમુદ્રના પાણીના જીની સંખ્યા પણ અસંખ્યાત જ છે. તેથી મૂંઝાવું ન જોઈએ પણ સમજવું જોઈએ કે અસંખ્યાતના પણ અસંખ્યાત ભેદ છે. - આવી જ રીતે અસંખ્યાત એવે વ્યવહાર પણ જ્યાં કહેવો અશક્ય થઈ જાય છે ત્યાં અનંતને વ્યવહાર વ્યવહાર શરૂ થાય છે. * એક કર્મને સ્કંધ (જથ્થા) ના પરમાણુઓ અનંત અને અનંત કર્મ સ્કંધના પરમાણુઓ પણ અનંત છતાંય બંનેના અનંતમાં અનંતગુણે તફાવત છે.
આમ છતાંય આ પરમાણુઓને કદી પાર ન પામી. શકાય તેમ ન સમજવું. તેને પણ અંત-છેડે આવી જાય છે. કારણકે અલકાકાશના પ્રદેશને કદી અંત આવતો જ નથી.
જેમ કેઈ અભવ્યને આત્મા કેટલે કાળ સંસારમાં રહેશે એમ પૂછે તે કહેવું પડે કે “અનંતકાળ ! તેમજ સમ્યકત્વ પામ્યા પછી પણ આત્મા વધારેમાં વધારે કેટલે કાળ સંસારમાં રહે તે પણ અનંતકાળ. ' પણ અભવ્યના વિષયમાં આવેલા જવાબમાં અનંતને અર્થ કયારેય પૂર્ણ ન થાય અંત ન આવે તેવે છે. અને બીજા પ્રશ્નના જવાબમાં કહેલ અનંતનો અર્થ એ છે કે
1