________________
૯૬]
[ શ્રી સિધિપદ,
કાર્મણ વર્ગણાના પરમાણુ કેટલા?
શાસ્ત્રકારો જણાવે છે કે કર્મના છે એટલા બધાં સૂક્ષ્મ છે કે એક આકાશપ્રદેશ જેટલી નાની જગ્યામાં પણ તે અનંતા સમાઈ જાય છે.
જે એક આકાશપ્રદેશમાં રહેલા પરમાણુના સમુહનેં છૂટો પાડવામાં આવે અને એક એક આકાશપ્રદેશમાં એક એક પર માણુ ગોઠવવામાં આવે તે માત્ર એકજ આકાશપ્રદેશમાં રહેલા પરમાણુઓથી સારા ૧૪ રાજલક ભરાઈ જાય છતાંય બધાં પરમાણુને ન ગોઠવી શકાય.
આ પ્રશ્ન :– શુ આવડા મોટા ૧૪ કલાકમાં પણ એક કર્મકંધના પરમાણુને એક એક પ્રદેશમાં એક એમ બેઠવીએ તો ન સમાય શકે? .
જવાબ – ન સમાઈ શકે કારણકે ૧૪ રાજલકના આ આકાશપ્રદેશે માત્ર અસ ખ્યાતાજ થાય જયારે નાનામાં નાને પણ એક કર્મ ક ધ અનંત પરમાણુઓનો તે બનેલ હોય જ છે આથી લેકના એક એક પ્રદેશમાં એક એક પરમાણુ મૂકાય તે માત્ર અસંખ્યાત પરમાણુ જ ગોઠવી શકાય બાકીના તે એમના એમ જ રહી જાય
ઠીક છે, પણ અહીં કે ઈ વિચારક પ્રશ્ન કરી શકે છે કે બુદ્ધિ ક૯૫ના વડે જે આ કાકાશના એક એક પ્રદેશમાં એક એક પરમાણુ સ્થાપતા જઈએ તે, તે એક સંઘના બધાં કર્મ પરમાણુઓ ગોઠવી શકીએ કે નહીં ? - આ પ્રશ્ન વિચારવા જેવો છે કહેવું જ પડે કે એક ખંઘના અનંત પરમાણુઓ નહીં પણ એવા અનંતાનંત સ્કૉને પણ બુદ્ધિ કહપનાથી સ્થાપિત કરીએ તે બધાં