________________
વિવેચન ]
[ ૯૫
- પણ, પુદ્ગલાસ્તિકાય નામનું દ્રવ્ય તેવું નથી. તેને રૂ૫, રસ ગંધ, સ્પર્શ તેમજ બીજ પણ ઇંદ્રિયથી જાણું શકાય તેવા અનેકાનેક ગુણે હેય છે.
આ પુદ્ગલાસ્તિનય દ્રવ્ય અનંત છે. બધામાં રૂપ, રસ, ગંધ. પશ વિગેરે ગુણે તો હોય જ અને છે જ. પણ બીજા પણ કેટલાક ચમત્કારિક લાગે એવા ગુણે હોય છે જેથી તેનામાં રૂપ, રસ, ગંધ, પશે વિગેરે ગુણે હોવા છતાં પણ આપણને દેખાય નહીં.
આપણું બ વધુમાં વધુ તા બારીક લોહીના (પાવડરના) એક છૂટા પડેલા નાના કણિયાને જ જોઈ શકે તેથી વધુ નાજુક જ તે આપણને દેખાય નહીં. - તે નાને કણિયે હાથમાં લીધું હોય તેય ભાગ્યે તેને સ્પર્શ માલુમ પડે. મોઢામાં મૂક્યું હોય તેય જીભ સ્વાદ ન જાણી શકે. કદાચ કોઈ સૂક્ષ્મદર્શકયંત્ર વિગેરેથી આપણને નાનામાં નાના કણિયાને જોઈ શકીએ તે બને. પણ.. .
યંત્રની શક્તિઓને ઓળગી જનારા અનતા દ્રવ્ય આ વિશ્વમાં વિદ્યમાન છે. જે દ્રવ્ય માનવી કદી ગમે તેવા યંત્રની મદદથી જોઈ શકવાને જ નથી. આવા પુદગલદ્રવ્યને જ એક પ્રકાર છે જેને કર્મ કહેવામાં આવે છે. આવા અનંતાનંતની સંખ્યામાં જુદા જુ આ લેકમાં ખીચોખીચ ભરાઈને રહેલા જ છે. સારાયે ૧૪ જલેકમાં કોઈ એવી જગા નથી કે જયાં આ દ્રવ્ય ભર્યા પડેલા ન હેય! માટે કર્મો એ પણ એક પ્રકારના રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા સૂક્ષમાતિસૂક્ષ્મ દ્રવ્ય છે. જેનું જ્ઞાન ઇદ્રિ દ્વારા કદી કોઈ કી શકે જ નહી.