________________
વિવેચન ]
[ ૯૯ ગમે તેટલો સમય થશે છતાંય અનંતને અંત આવવાનો તે નક્કી. ' અર્થાત્ તે કાળ એટલો મટે છે કે જેમ તેને સંખ્યામાં–આંકડામાં બોલી શકાતું નથી તેમ તેને અસંખ્યાત છે તેમ પણ કહી શકાતું નથી. એટલે જે એવી વ્યુત્પત્તિ કરવામાં આવે કે “સંખ્યાત અસંખ્યાતગણિત વિદ્યતે, ને જ્ઞાયતે અંતે યસ્ય તત્ અનંત” તે તે વ્યાખ્યા બરાબર થાય પણ “ન વિદ્યતે અંતે યસ્ય” “અનંત તે અર્થ અહીં ન લેવાય. તે અભવ્યના આત્માના સંસારકાળ માટે લેવાય.
આ વિષય જ એવો છે કે જેમાં અવાંતર કેટલાય નવા-નવા પ્રનો પેદા થતાં જાય પણ બધાં જ પ્રનોનું નિરાકરણ કંઈ અહીં ન કરી શકાય.
ખરેખર તો વિષયનો સારી રીતે અભ્યાસ કરવાથી જ બધા પ્રશ્નોના જવાબ મળી શકે. અથવા જેને વિષય સારી રીતે સૂક્ષમતાથી આવડતું હોય તે જ આ વિષયને લગતા બધા પ્રશ્નો અને જવાબ કરી શકે તેમ સમજી પણ શકે. છતાંય આટલા વિચારો દ્વારા એટલું તો સમજી શકીએ કે કર્મ આત્મા કરતા વિરુદ્ધ સ્વરૂપવાળી એક પૃથફ અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી ચીજ છે.
પણ જે તમારે તે વિષયમાં વધારે ઉંડા ઉતરવું. હેય, તત્વજ્ઞાનના કૂડે ફંડા આરેગવા હોય તે માત્ર વ્યાખ્યાન સાંભળે ન ચાલે તેની સાથે અભ્યાસ પણ કરે પડે.
અભ્યાસ કંઈ જ ન હોય અને ખાલી ખાલી (અમસ્તે) પ્રશ્નો જ કરવા માંડીએ તો સામેના ગમે તેવા ( સમજ