________________
[ ૧૦૧
વિવેચન ] હી સ્થાન પર ખડા હોકર શિર હલાતા રહેગા તબ ભી તે ઘંટી બજતી હી રહેગી !”
ઘાંચી વકીલના પ્રશ્નથી કંટા તેણે કહ્યું: “મેરા બેલે તુમ્હારા જેસા વકીલાત પહો આ નહીં હૈ, વહ એસા નહીં કરી શકતા હૈ !”
વકીલને તે દલીલ કરવાનું કામ હતું. કોઈ દિવસ આવીને જોયું હોય તે ખબર પડે ને કે માણસ કેવી રીતે ચાલે અને હેર કેવી રીતે ચાલે ? પણ અભ્યાસ વિનાની દલીલે નકામી.
બિચારો ઘાંચી વકીલને જવાબ પણ શું આપે ? એ તે પ્રાણ છે એને એવી ચેરી કોણ શિખવાડે ?
પણ વકીલભાઈનું આશ્ચર્ય કેવી રીતે ઓછું થાય. કારણકે તે તે બળદને ય તેમના જેવો લુચ્ચે સમજતા હતાને? ' આ માટે અભ્યાસ કર્યા બાદ પ્રશ્નો કરીએ તો જ્ઞાનમાં વૃદ્ધિ થાય, નહીં તે ખાલી પાણી લાવવાનું જ રહે. માટે આવા વ્યાખ્યાનોની સાથે અભ્યાસ પણ કરે જોઈએ. છે . અભ્યાસ કરશે ત્યારે ખરા પણ આપણે તે એ વિષય ચાલી રહ્યો છે કે, કર્મના રજકણો (સ્કો) સારાય ચૌદ રાજલોકમાં એવું કોઈ સ્થળ નથી કે જ્યાં આત્માને લાગનારા કર્મના રજકણે (ક)નું અસ્તિત્વ ને હોય ! - આ કર્મના રજકણે (કામણ વર્ગણાના સ્ક) જ્યાં સુધી આત્માને લાગેલા નથી હોતા ત્યાં સુધી તેને કેમરૂપે વ્યવહાર થતું નથી. પણ આત્માને કર્મણવર્ગણું લાગ્યા પછીજ તેવગણને કર્મ કહેવાય છે. અર્થાત્ કર્મ એટલે આત્માને લાગેલી કામણવગણ.