________________
વિવેચન ]
કેણુ? આત્મા સંસારમાં રખડતે જ ન હોય તે જન્મમરણ કેણ કરે છે? જે જન્મમરણ કરે છે તો તે કોના કારણે? માત્ર કર્માના જે કારણે ને? કર્મો વિષે જુદી જુદી માન્યતા :
પ્રશ્ન – શું બધાંજ ધર્મવાળા કર્મોને માને છે ? કાગળ સવારે લઈલે માને કે વિષિ રાતે આવીને લેખ લખી ગઈ. પણે કહીએ કે જરા વાંચી સંભળાવજે તે કહે : “એ તે કંઈ વંચાય નહીં એના લેખ તો એ જ વાંચે. ત્યારે ડાહ્યો માણસ કહેઃ “ભલા! જે આપણે વાંચી શકવાના નથી એને લખાવીને શું મેળવ્યું.”
કહેવતમાં કહેવાય છે તે ખબર છે ને? “આંધળાને આરસી” આંધળે આરસીને શું કરે? તમે ય જે વિધિના લેખ વાંચી શકવાના નથી તેને લખાવીને શું કરવાના? છઠ્ઠા દિવસે આખી રાત જાગે તે ય કોઈ વિધિ કે વિધ આવે નહીં.
હા, ઘરમાં ઉંદરડા વધી ગયા હોય તે કાગળ-કપડું કે બરૂ લઈ જાય એ બને. આ બધી ખોટી માન્યતાઓ છે. જમ્યા પછી છેડ઼ે દિવસે તે વિધિ લેખ લખે, ત્યારે એને
જન્મ કંઈ વિધિએ આવીને લખે? ' છ દિવસ સુધી વિધિના લેખ વગર બચ્ચું જીવ્યું, તો ૬૦ વર્ષ અને ૬૦૦ વર્ષોય તેના વિના જીવી શકશે. વિધિના લેખની શી જરૂર છે?
આવી કઈ “ વિધિદુનિયામાં છે નહીં, અને હોય પણ નહીં કર્મ કરવા કઇ વિધિ આવતી નથી. તે ફળ લખવા કેવી રીતે આવે ? તેના લખવાથી આપણું ભવિષ્ય નક્કી થાય
૧