________________
૯૨ ]
[ શ્રી નગ્ધ પદ
તેવું ખને જ નહીં. પણુ આવુ ય માનનારા દુનિયામાં કંઈ ઓછા નથી
બીજા કેટલા તા વળી એવું માનનારા છે કે ભગવાનને ત્યાં એક ચાપડા રહે છે. તેને ચિત્રગુપ્તના ચેપડા કહેવાય, આ ચિત્રગુપ્તના ચેપડામાં બધાન' સારા અને ખરાબ કામે થાય તે ચિત્રગુપ્ત લખે અને પછી યમરાજ ચિત્રગુપ્તના દરબારમાં અહીંથી મર્યા પછી આપણને લઈ જાય. ત્યાં આપ ણુને સારા કે ખરાબ કર્મો પ્રમાણે સજા કરે કે મજા કરાવે. ત્યાંથી સજા કે મજા થાય તેવા સ્થાનમાં મેકલી આપે. આવી રીતના કર્મોમાં માનવું એ પણ સૂક્ષ્મ રીતે તા કર્મમાં ન માનવા જેવું જ છે.
જવાબ :– હા, ઉપ કહેલ નાસ્તિક સિવાય બીજા બધાય કર્મને માને છે. ભલે નામ જુદા જુદા આવે પણ કનિ તે બધા માને જ છે.
જૈનદર્શનમાં તેને કમ કહેવાય છે. બૌધ્ધા તેને વાસના કહે છે. સાંખ્યદર્શનકારા તેને પ્રકૃતિ કહે છે. ( વૈશેષિકા ) નૈયાયિકા તેને અષ્ટ કહે છે. વેદાંતીએ ભલે અધાંને ભ્રમ કહે છતાંય ‘ માયા ’માં તેના સમાવેશ કરવા પડે છે ચેાગદનકાર તા કમ” શબ્દના જ ઉપયાગ કરે છે. પૂર્વ મીમાંસાવાદી મીમાંસક તેને અદૃષ્ટ કહે છે. સામાન્ય ભાષામાં તેને ‘વિધિના લેખ ' ‘ ભાગ્ય' એવા શબ્દોથી પણ પરિચય કરાવે છે. અંગ્રેજી ભણેલા લક (Luck ) કહેશે. ઉર્દૂ કે હિન્દી જાણનાર એને તકદીર કહેશે.
'
*
પણ આ બધા દ્વારા બધાના અય તે એવા જ થાય છે કે કાક એવું કારણ છે. જેને આપણે જોઈ નથો શકતા છતાંય તે આપણા સુખ-દુઃખ, અમીરી-ગરીબી, ચડતી-પડતી