SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ] [ શ્રી સિદ્ધપદ આત્માને માને અને કમને ન માને તે એક રીતે છોકરાને માને છે પણ બાપને ન માનનારા જેવું છે. કારણ કે આત્માને માનનાર સુખ-દુઃખ આદિ રૂપ આત્માને માને છે પણ આત્માને સુખી કે દુખી કરનાર કર્મોને માનતા નથી. વળી આત્માને મળીને કમને નહીં માનનાર તે કઈ દર્શનકાર છે જ નહીં. છતાંય આપણા છઠ્ઠા ગણધર પંડિત મહારાજા જેવાને કર્મો છે કે નહીં તે સંદેહ થાય એ બને. પણ તે આત્માને માનતા હોવાથી ભગવાન તેમને કર્મસિધ્ધ કરાવી શક્યા. પણ જે તેઓ આત્માને પણ માનતા ન હેત તે તેમને કર્મોની સિધ્ધિ કરાવી શકાત નહીં.. કારણ કે જે-એક પણ સાચી વાત સમજવા કે સ્વીકારવા તૈયાર હોય તેને જ બીજી પણ સાચી વાત સમજાવી શકાય. પણ જે કોઈ પણ સાચી વાત સમજવા તૈયાર ન હેય તેને કોઈ દિવસ સમજાવી શકાયું નથી કે સણુજાવી શકાતું નથી " ભલે ૧૧ ગણધરોમાંથી કઈ પણ ગણધર મહારાજાને નવતની શ્રધા ન હતી છતાંય પિતાને જે શંકા હતી તે સિવાયના બીજા પદાર્થો માનવા તે તેયાર જ હતા. મારે આત્માને માનનાર અને કમને નહીં માનનાર તે કંઈ દર્શનકાર થયો જ નથી. ' હા, જે બૃહસ્પતિ દર્શનકાર કર્મને નથી માનતે તે આત્માને પણ નથી માનતે. માટે જે આત્માને યુક્તિથી સિધ માને છે તેને તે “ક માનવા જ જોઈએ. નહીં તે કર્મ વિના આત્માને સંસારમાં રખડાવનાર
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy