________________
[ શ્રી સિધપદ
* નિષ્ફળ પ્રયત્ન – . એક ઉંદર જંગલમાં ખાવાનું શેધવા માટે આંટા મારતે હતું. આ બાજુ કોઈ એક મદારી બે-ચાર દિવસથી પિતાના સાપને કરંડીયામાં મૂકીને કયાંક ચાલ્યો ગયે હતે. સાપ બહાર આવવા માટે તલપાપડ થઈ રહ્યો હતે. ભૂખનું દુઃખ સખ્ત હતું બિચારે પરાધીન થઈને બેઠો હતે. પેલે ભૂખે ઉંદર પણ ફરતે ફરતે ત્યાં આવ્યું. કરંડીયે જતાં જ કઈક મેળવવાની આશા બંધાઈ કરંડીયાની નજીક જઈ બાકોરું પાડવાની શરૂઆત કરી. સર્પ પણ પિતાને છૂટવાનો માર્ગ કયારે થાય તેની રાહ જેતે હતે. જે ઉંદર અંદર મિઠું નાખે છે કે સર્પ તેને કારો ને કાચો ગળી ગયે. * કહે ઉંદરને પરિશ્રમ મત કરનારે થયે અને સર્પને વિના પ્રયત્ન જેલમાંથી છૂટકારો થયે અને જન એમ બેય ચીજ મળી.
પરિશ્રમ છે સુખ-દુઃખ કે જીવન-મરણનું કારણ? પુરૂષાર્થ કહો કે બુદ્ધિવાળે પુરૂષાર્થ કહો પણ માત્ર આટલા જ કારણથી જગતના પ્રશ્નને ન સમજાવી શકાય. . કેઈને મહેનત કરતા કે ધંધો કરતા પૈસા કે સુખ વધારે મળી જાય તે તેમની બુદ્ધિનું પરિણામ કે તેમની બુધ્ધિપૂર્વકની મહેનતનું પરિણામ અને ખને પ્રયત્ન કરતાં દુખ મળી જાય કે ધંધો કરતાં કમાવાના બદલે ગુમા ત્યારે તમે જ ગમાર! આવું સમાધાન મારા દિલને સંતોષ ‘આપે છે?
તમારી સાથે તમારી રીતે જ ધધે કરતાં બધા કમાય અને તમે ગુમાવે ત્યારે કેઈ આવીને તમને કહે “ભાઈ !