________________
૮૨ ]
[ શ્રી સિદ્ધિ પદ
* પણ તેવું કંઈ જ નથી. ધન વાન બનવા માટે બુદ્ધિની જરૂર હોય તેમ લાગે છે. પણ ખૂબ બુદ્ધિ લડાવીએ છીએ છતાંય અને નિર્ધનતા મળે છે તેવું પણ દેખાય છે.
એક વેપારી ખૂબ બુદ્ધિ દોડાવીને બંધ કરે છે છતાંય દેવાળુ કાઢે છે અને બીજો મૂર્ખાઈ જેવું કામ કરે છે છતાંય લાખ કમાય છે.
પ્રયત્ન કે મજૂરી કરવાથી ધનવાન બનાય છે એમ કહીએ તે પણ ખોટું પડવાનું. કારણકે પ્રયત્ન-મજૂરી એટલે શારીરિકશ્રમ તે શરીરથી મહેનત કરનારા મજૂરે નિયામાં ધનવાન હોવા જોઈએ અને તમારા જેવા બધાં કાન ચલાવનારા ભીખ માંગતા હોય!
પણ દેખાય છે તે તેના કરતાં વિપરીત!
પ્રશ્ન:- માત્ર શારીરિક પ્રયત્ન નહીં પણ બુદ્ધિ સાથે ને શારીરિક પ્રયત્ન જોઈએ તે ધનવાન થવાય!
જવાબ:- વાહ ધનવાને! તમારે શ્રમ એ બુદ્ધિવાળે અને ભિખારીને પરિશ્રમ કરવા માટે કઈ બુદ્ધિ જ ન જોઈએ એમને?
તમારે ત્યાં નેકરી કરનાર બધા મૂર્ખ રાખે છે કે અદ્ધિવાળા બે લે તે માત્ર શરીરને જ શ્રમ કરે છે કે તમે બતાવ્યું તે કામ કરવા માટે તેને પણ બુધ્ધિ લગાવવી
પડે?
જે બુધિ હેય-ગમાર હેય અથવા તમે બતાવ્યું તે કામ કરવામાં આળસ કરતે હેય તે તમે તેને નેકરીમાં
ખે ખરા? બેલે અહીં બુધ્ધિસહિતને પરિશ્રમ છે કે નહીં.