________________
- ૮૦ ]
શ્રી સિધદ
(૨) શું આહાર વિહાર વિવિધતાનું કારણ છે
જવાબમાં તે એમ કહે કે એક માણસ એગ્ય આહાર લે છે માટે તે લાંબુ જીવે છે અને એક એગ્ય આહાર-વિહાર નથી કતે માટે ટ્રેક જીવે છે. - તે પણ એક પ્રશ્નનો જવાબ આપવાને તેને બાકી રહે છે કે એક માણસ એગ્ય આહાર-વિહાર કેમ કરે છે અને બીજે માણસ કેમ યંગ્ય આહાર વિહાર કરતા નથી?
આના જવાબમાં કદાચ તે એમ કહી દે કે એ માણસના આવભાવ ઉપર આધાર રાખે છે તે તેને સમજાવવું પડશે કે એક જ સરખા શરીરવાળાના બે જુદા જુદા સ્વભાવે કેના કારણે? એક જ સરખા મનુષ્યના આત્માઓમાં સ્વભાવની વિચિત્રતા કોના કારણે ?
અને જવાબ ભલે તે ન આપે અને કહે કે બસ સ્વભાવના કારણે જ બધાના આહાર-વિહાર જુદા હોય છે અને તેના કારણે જ આયુષ્યમાં ફરક પડે છે.
તે વાત પણ બેટી છે. કેટલાય માણસો અકસ્માતથી મરી જાય છે? કેટલાય એકજ સરખો આહાર લે છે. સાથે જન્મેલા હોય છે. એક જ માતા પિતાનું એક જ સરખે વિહાર કરનારા હોય છે છતાંય તેમાં કોઈ લાંબા આયુષ્યવાળો હોય છે અને કઈ અલ્પજીવી હોય છે.
એકજ સરખા આહાર વિહારની વાતને કદાચ કોઈ અતિ તર્કવાળો બુદ્ધિ દોડવીને કહે કે આ વાત બને તેવી જ નથી કોઈ પણ બે મ ણસના અહાર-વિહાર કદી એક સરખા હોઈ શકતા નથી. થડે કે વધારે ફરક તેમાં અવશ્ય પાડે જ છે.