________________
સિદ્ધપદ ]
[ ૬૧
-
a
Y: 11
:
Ess
,
પિદા કાય છે. જે સંપૂર્ણ શરીર પેદા થયા પછી તેમાં ચેતનાશકિત-જ્ઞાનશકિત પેદા થાય છે. આવો વિકલ્પ કરે તો પણ બરાબર નથી.
કારણ કે જેમ જન્મ લીધા પછી માં માત્ર બાળકને ખોરાક જ આપી શકે છે. પણ તે ખોરાકને પચાવી દેહરૂપે બનાવવાનું કાર્ય તો તે બાળકની ચેતના શકિત વિના થાય તેવું તો કોઈ નાસ્તિક પણ માની શકે તેમ નથી. ત્યારે માતાના ગર્ભમાં પણ માતા-પિતા દ્વારા શરીર તો ત્યારે જ બની શકે કે, જે અંદર કેઈ ચેતના શકિત હોય.
તેથી માતાના પેટમાં શરીરબની ગયા પછી ચેતના શકિત પેદા થાય તે તો બની શકે જ નહીં એટલે શરીર પેદા થતાંની સાથે જ એટલે કે જેમ કોળિયો મોઢામાં જતાની સાથે જ આત્માની ચેતના શકિત દ્વારા તેના જુદી જુદી ધાતુમાં પરિવર્તન થવાનું કામ શરૂ થઈ જાય છે. તેમ કયાં તે માતા-પિતાના ખોરાક સમાન વિશિષ્ટ પદાર્થના સંયેજન થતાંની સાથે જ નથી ચેતના પેદા થાય. તે પહેલાં તે હજી ચેતના પેદા કરનાર દાર્થ જ નથી તો ચેતના પેદા કયાંથી થાય? માટે એક જ વિકલ્પનું શરણ લેવું પડે છે માતા-પિતાના વિશિષ્ટ દ્રવ્યને સંગ થતાંની સાથે જ ચેતના પેદા થાય છે અને શરીર પણ બનાવવા માંડે છે તે વિચાર કરો કે, તે વખતે તેનામાં બધી જ ધાએ ની
ગ્ય રીતે પરિણમાવીને એગ્ય અંગેગ બનાવવાનું જ્ઞાન કયાંથી પેદા થયું ?
પૂર્વના સંસ્કાર જેવું તો તમે કંઈ માનતા નથી ચેતના તો હમણાં જ પેલા ભારે અા શિક્ષણ ચેતના પાસે આવ્યું કથની માતાનું જ પડે છે કે માના