________________
૬૮ ]
[શ્રી સિધ્ધપદ
- લેકે સમજે છે. માતાજી આવે છે એટલે એને માને, પૂજે નહીં તે નુકશાન થશે.” પણ પછી જ્યારે આ વાત ખુલી પડે છે ત્યારે ઘણાં ભૂત-પ્રેત જેવી કેઈનિ માનવા તૈયાર થતાં નથી. તેઓને ડમ્બલ, જોર મળે છે. તેમની નાસ્તિકતા માટે પૂરતા દાખલા મળી જાય છે.
ઘણી વખત તે દેખ ય કે હરપેક અને બીકણ આદમીઓ રાતના કંઈ જુએ કે સાંભળે એટલા માત્રથી જ ડરીને ભૂત છે, ભૂત છે,” એવી બેટી વાતે તપાસ કર્યા વિના જ ફેલાવી દે છે
લોકોને પણ ઊડતી વાતે ઉડાડવામાં ખૂબ રસ હોય છે. એક કહે “અલ્યા! રાતે મેં કંઈ સાંભળ્યું હતુ” હજી પેલે તે વિચાર કરતો હોય કે શું હશે ? ત્યાં તે બીજા કહી દે “અરે! ફલાણુનું ભૂત જ હશે ? ત્રીજે એ જ વાત બીજાને કહે. “હા, ભૂત પેલા ભાઈએ નજરે જ જોયું હતું અને સારા ય ગામમાં આ વાત ફેલાઈ જાય. અને કોઈ તપાસ કરે ત્યારે કંઈ નકળે જ નહીં, એટલે ભૂત-પ્રેત-દેવાદિ નિની બધી વાતે બેટી જ છે. એમ પ્રસિદ્ધ થાય. . પણ એવા કેટલાય અમને પણ અનુભવ સિદ્ધ દાખલા મળેલા છે, જેમાં દેવનું સાનિધ્ય એ ખરેખર હકીકત હોય છે, પણ આવા લેકે ખૂબ પ્રચારમાં માનતા નથી હોતા એટલે આવા સાચા દાખલાઓના બધાંજને સહેલાયથી ખબર પડે તેવું બનતું નથી,
તેઓશ્રાના (વ્યાખ્યાનકાર પૂજ્યપાદ આચાર્યદેવ વિજય લબ્ધિસૂરીશ્વરજી મસા. ના) ખુદનાજ પ્રશિષ્ય ૫. પ્રવર મહિમા વિજયજી દેવાધિષ્ઠિત હતા. એ વાતને પરિચય જેન