________________
વિવેચન ]
છોકરો સમજતો હતો કે આ બધા ઢગ છે. આને બરાબર શિક્ષા કરવી પડશે. એ તે સીઘે વહુના પિયર ગયે. વહુ પણ પિયરમાં તેની માની એકની એક દીકરી હતી. બીજું કંઈ સંતાન નહિ. વહુની માને બધું સમજાવ્યું. તમારી દીકરીના સુખ માટે તમે ભોગ આપે. સગી માં ને સગી દીકરી, પછી લાગણું તે હોય જ ને! મા તૈયાર થઈ ગઈ. જમાઈએ બતાવ્યા પ્રમાણે સંપૂર્ણ તૈયારી કરી લીધી. | માથું મુંડાવી, મોઢે મેંસ લગાડી વહુની મા તે બિચારી રડતી રડતી દીકરી પાસે આવી પગે પડી.
માંએ તે લાજ-બાજ કાઢેલી છે વહુને થાય છે આજ મારા ધણને બતલાવું કે તારી માનું અભિમાન ઉતાર્યું કે નહિ ?
મા તે સ્ત્રીની જાત. મનમાં આવે અને બકે નહિ તો ચાલે કેમ?
લહેરમાં આવી વહુએ મોટેથી કહ્યું " देख रडी का चाला शिर मुंडा मुंह काला,
તેનો પતિ તો સમજતું હતું એટલે તેણે પણ તેના સામે જ ધડાકો કર્યો.
“ મોલ પરી, મા તેીિ જે મે”િ – - હવે શું? જ્યાં પિતાની માનું નામ આવ્યું ત્યાં ઢીલી ઘે સ. આ જગતમાં ઘણા ય માનના–અંભિમાનના ભૂખ્યા પિતાને
સ્વાર્થ સાધવા. પિતાના ઘરમાં પિતાનું નામ વધારવા કે લોકોને છેતરવા માટે આવા ઢગ-ધતીંગ કરે છે.