________________
વિવેચન ]
[ ૬૫
જાય છે. તેથી સત્ય શોધી કાઢવું મુશ્કેલ બની જાય છે કેટલાય ઢાંગીએ ઢાંગ ખાતર ભૂત-પ્રેત કે દેવ આવ્યા છે તેવું આચરણ કરે છે. તેથી જ સત્ય ઘટનાએ હોય તેના તરફ પણ લે કે। સ`શયની, વહેમની કે જુઠાણાની દૃષ્ટિએ જુવે છે પણ જો લેકે આવું ધતીંગ ખધ કરી દે તે આવી કેટલીક સાચી વસ્તુએ જોઇને નાસ્તિકમાં નાસ્તિકને પણ ખાત્રી થઈ જાય કે પલેાક છે. તેમજ દેહથી જુદા આત્મા છે.
કેટલાક લેાકેા ભૂત અને પ્રેતના નામે પેાતાનુ ઇષ્ટ સાધે છે. અને પછી તેવા લડાઓની વાત અન્યને ખબર પડે છે. તેથી ખીજાની શ્રદ્ધા પણ ખલાસ થઈ જાય છે
• ભૂત-પ્રેતના નામે ઢાંગ’
થાડા સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક ડોશીમાં અને તેમના દીકરા રહેતા હતા. બાપા મરી ગયેલા. ધીમે ધીમે દીકરા માટેા થતા ગયે.
ઘેર
આ તરફ ડોશીમાંને સાસુ બનવાના, ગગાની વહુ લાવવાના કેડ પણ વધતા ગયા.
ડાશીમાં રાજ દીકરાને કહે, “ગંગા ! હવે તે પરણી જા,” હું ઘરડી થવા આવી. તારા દીકરાનુ` માં જોઇને મરૂં એટલે મારા જીવ નિરાંતે છૂટે !’
પણ દીકરે। સમજે કે યેકાનાં ઘરમાં કંઇ સાસુ-વહુની આછી હાળી સળગે છે. તે અહી. કંઇ નવું થવાનું છે.
દીકરા કહે, “મા! રહેવા દે ને શું દુ;ખ છે! કામ ન થાય તે નાકર રાખી લે જે”
પણ, ડેાશીમાં માને શેનાં? એને તેા કાડ પૂરા કરવા