________________
[ વિવેચન થાય છે. તેથી માનવું જ પડે છે કે શ્વાસે છવાસ એ જીવન નથી કે ચેતના નથી.
પણ ચેતના જ શ્વાસેચ્છવાસ કરે છે. અને તેથી જ્યારે આત્મા શરીરમાંથી નીકળી જાય છે પછી ગમે તેટલી રીતે શ્વાસોચ્છવાસ કરાવવાના અને લેહીને પ્રાણવાયુ આપવાના પ્રયત્ન કરવાં છતાં કંઈ થતું નથી.
આજ શતાવે છે કે આ શરીરની ક્રિયામાંથી કોઈ પણ એવી ક્રિયા નથી કે, જે દ્વારા “ચેતના” પેદા થાય અને જે ન હોય તે “ચેતના” નો નાશ થાય.
વળી પરકાયા પ્રવેશની વિદ્યામાં જે નિપુણ હોય કે સુક્ષ્મગ જેને સાધ્ય હોય તે પિતાના શરીરમાંથી આત્મા કાઢીને બીજાના શરીરમાં પ્રવેશી શકે છે.
આ બધી વસ્તુઓ પણ દેહથી આત્માનું પૃથફ અસ્તિત્વ સિધ્ધ કરે છે.
હિંદુ લેખકોમાં શંકરાચાર્યની પરકાયપ્રવેશની વાત પ્રસિદ્ધ છે. કુમારપાલ મહારાજાને રોગ મટાડવા હેમચંદ્રાચાર્ય મહારાજે કોળામાં પ્રવેશ કર્યો હતો તે પણ પ્રસિધ્ધ વાત છે. આ જમાનામાં પણ કેટલાય પાસે આવી સિદ્ધિ હેવાનું કહેવાય છે. - વળી કેટલાકને દેવ વિગેરેનું સાનિધ્ય હોય છે. જેથી પણ પ્રત્યક્ષથી આત્માની સિદ્ધિ થાય છે. અને પરલેક છે તે પણ સિદ્ધ થાય છે.
છે કે દુનિયામાં સાચાની જેડે બેટા ખૂય બ ઘુસી