________________
સિદ્ધપદ ]
[ ૬૩
આવનારી કઈ ચીજ છે અને તેથી જ માતા-પિતાના શુક અને શોણિતના સગમાંથી શરીર બનાવે છે. જે પરલેકમાંથી આવેલા જ્ઞાનવાળે આત્મા માતા-પિતાના શુક્ર અને શાણિતમાંથી શરીર ન બનાવતો હોય તો જેટલી વખત સંયોગ થાય તેટલી વખત બાળક પેદા થવું જોઈએ પણ બચ્ચાના કોડે મરતા કેટલાય વાંઝિયા તમે નથી જોયા ! શું તે બધા બ્રહ્મચારી છે ? - તેથી પણ આગળ દલીલ કરીને કોઈ કહે કે, એ બધું ગમે તેમ હોય તેની અમને ખબર નથી. પણ અમે તો , એટલું જાણીએ કે હૃદય બંધ પડે છે. શ્વાસેચ્છવાસ બંધ પડે છે એટલે માણસ મરી ગ કહેવાય છે. એટલે શ્વાસ
છવાસ એ જ જીવન અને તે બંધ થાય એટલે માણસ મરી ગયે કહેવાય.
: જ આવાને પૂછવું કે ઠીક, આ શ્વાચ્છવાસ એજ જીવન છે અને તેજ ચેતના છે તો પ્રવાસેચ્છવાસ બંધ થાય પછી મરણું થવું કહેવાય કે મરણ થયા પચી શ્વાસોચ્છવાસ બંધ થાય ? .
મરણ થયા પછી તે શ્વાસોચ્છવાસ ન થવામાં શું બાકી, રહ્યું માટે એજ વિકલ્પ તેને માનવે પડશે. પહેલાં શ્વાસછવાસ બંધ થઈ જાય પછી માણસ મરેલે કહેવાય !
તે કેટલાય એવા રોગ નિષ્ણાત હોય છે કે જે બિસ્કુલ હવા વિના પણ જીવે છે શ્વાસોચ્છવાસને બિલકુલ રેકી દે છે અને કેટલીક વખત કેટલા દરદીઓને શ્વાસોચ્છવાસ અને હૃદય બધુંય થાય છે. અને વળી પાછું ચાલું