________________
॥ શ્રી સિધ્ધિદ
લઈ આવ !'' પછી
૭૦ ]
કહે, “જા બેટા! એક પાણીના પ્યાલે કહે, “જો આમાં નાંખવા માટે પતાસું લઇ આવ !”
છેકરા પતાસુ લઈને આવ્યા એટલે ખાપા હે આ પતાસાને પાણીમાં નાંખી દે અને પછી હલાવી નાંખ.' છેકરાએ તેમ કર્યું.
હવે બાપ કહે, “પાણીમાં નાંખ્યુ હતું તે પતાસું કાં મયુ ?” છેકરી કહે, “પાણીમાં ઓગળી ગયું ?”
બાપા કહે, “પણુ પાણીમાં એગળી ગયું કે, તું ખાઈ ગયા એની ખાત્રી શું ?”
છેકરા કહે, એમાં ખાત્રી શું ? મેં તે તમારી સામે જ નાંખ્યુ` છે. કાઇને પણ ખાત્રી કરવી હોય તેા કરાવી શકું છું કે, મેં પાણીમાં પતાસુ નાંખ્યુ છે.
ખાપા કહે, “પણુ દેખાતું તેા નથી ને ?’’
કરો કહે, “દેખાતું ન હોય તે પાણી ચાખી જુએ! તરત ગળ્યુ લાગશે એટલે ખબર પડશે કે પાણીમાં પતાસુ નાંખેલુ છે.”
બાપા કહે, ખસ બેટા! ત્યારે આવી જ રીતે આ શરીરમાં આત્મા એકએક થઇને રહ્યો છે. અને જ્યાં સુધી શરીરમાં એકમેક થઈને રહ્યો છે ત્યાં સુધી તેને જુદા જોવા મુશ્કેલ છે. પણ આત્મા દેખાતા ન હેાવા છતાં ય ખબર પડે છે કે શરીર તા ખેલવાનું સાધન છે. પણ ખેલનાર તે બીજો કાઈ હવા જ જોઇએ.
આંખ તે જોવાનું સાધન છે, જુદા જ હોવા જોઇએ. તેવી રીતે ઇન્દ્રિયે। જ્ઞાન કરવાનુ
પણ જોનાર તે કાઈ