________________
વિવેચન ].
[ ૬૯
સંઘને સારી રીતે છે. જિજ્ઞાસુઓએ તેમના જીવન વિષે લખાયેલ પ્રકીર્ણ સાહિત્ય દ્વારા તે જાણી લેવું. આત્મા છે છતાં ય દેખાતે કેમ નથી ? *
આમ આત્માનું અસ્તિત્વ ઘણ-ઘણી રીતે સાબિત કરી શકાય છે. પણ આટલું બધું સમજાવ્યા છતાં કઈ એવી છઠ્ઠ કરે કે આત્મા છે છતાં ય કેમ ન દેખાય? ' . તેને પૂછવું કે, બેલ દૂધમાં ઘી છે કે નહીં ? ના, તો કહી નહીં શકે. હા, કહે તો કહેવું કે મને હમણું જ બતાવે એ કહે કે એમ ન નીકળે, એ તે દૂધમાંથી દહીં બને દહીમાંથી માખણ કાઢીએ પછી તેને ગરમ કરીએ ત્યારે ઘી થાય.”
તે એવાને કહેવું કે તેમ આ શરીરમાં પણ આત્મા તે રહેલ છે અને આ દેખાતા શરીરની અંદર પણ ન દેખાય એવા કામણ-તૌજસ શરીરે છે. એનાથી જુદા કરવાની પ્રક્રિયા કરે. સમ્યગ દર્શન-જ્ઞાન અને ચારિત્રની આરાધના કરે એટલે આત્મા પ્રત્યક્ષ થઈ જશે.'
પણ જેમ દૂધ મણ હોય અને જરા જેટલું દહીં હોય તે કંઈ ફાયદો ન કરે. અને તેને ય વાવ્યા વિના માખણ ન જ નીકળે માત્ર રવૈયે હાથમાં લઈને એક બે વખત ફેરવે એટલા માત્રથી “ઘી’ નીકળી ન શકે, પણ જ્યાં સુધી બરાબર માખણ ઉપર આવે ત્યાં સુધી વલેણું કરવું પડે તેમ જ્યાં સુધી આત્મા પ્રત્યક્ષ ન થાય ત્યાં સુધી મહેનત કરવી પડે. - તમારી માફક જ એક છોકરાને આત્મા જે હતો. તેના પિતાને પૂછે કે “બાપાજી! આત્મા દેખાડે?”
બાપાની પાસે કઈ તાકાત હતી કે આત્મા દેખાડી શકે. પણ, બાપને તે એના મોહને થાપ આપવી હતી. એટલે