________________
૭૪ ]
શ્રી સિદ્ધપદ
(૧૨) શુભાશુભ કર્મને કર્તા પણ છે અને કતા પણ છે.
(૧૩) શુભાશુભ કર્મને રોકનાર પણ છે અને તેને નાશ કરનાર પણ છે.
(૧૪ સારા ય લેકમાં વ્યાપીને પણ રહે છે અને એક નાના કડીના શરીરમાં પણ રહી શકે છે.
દીપકના પ્રકાશની માફક સંકેચ અને વિકાસ પણ પામે છે. . (૧૫) કર્મના સોગનો નાશ થયા પછી પણ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ રહે છે.
(૧૬) તે દિશામાં પણ તેના જ્ઞાન-સુખાદિ ગુણ વિદ્યમાન જ હોય છે. (૧૭) સિદ્ધિ ગતિમાં ગયા બાદ કર્મને સ ગ થતું નથી.
પરિણામે અનંતકાળ સુધી લેકના છે. તેનું અબાધિત અસ્તિત્વ કાયમ જ રહે છે.
આમ પરસ્પર એક બીજાથી વિરોધી વાત કરીને એકાંત આગ્રહથી બધા જ દર્શને ચાલે છે. - જ્યારે જૈન દર્શનમાં આત્મા કે બીજા કેઈપણ પદાર્થ માટે કોઈપણ દૃષ્ટિબિંદુને એકાંત આગ્રહ નથી માટે જે જેનદર્શનને સારા પ્રકાર સમજે, તેને કેઈ દર્શનને અભ્યાસ કરવાની જરૂરત નહીં રહે.
સાચું કહીએ તે જેનદર્શન એ બધા દર્શનને સરવાળે જ છે. પણ સરવાળે તેવીને તેવી વિચારણુઓને નથી પણ પ્રત્યેકદર્શનમાં રહેલે એકાંત આગ્રહ કાઢી નાખી અને બધા દર્શનની માન્યતાઓ ભેગી કરે છે. એટલે પદાર્થનું વાસ્તવિક