________________
વિવેચન ]
[ ૭૧
સાધન છે. પણ તે સાધનને ઉપયોગ કરીને જ્ઞાન કરનાર કોઈ ઇંદ્રિય અને દેહથી જુદો હે જ જોઈએ. 1 જેમ ચશમા એ જોવાનું સાધન છે. તે ચશમાથી અલગ બીજે કઈ જનારો પણ હવે જ જોઈએ જેમ ભૂંગળું એ બલવાનું સાધન છે તે તેનાથી બોલનારે જુદા
જ જોઈએ. તેમ શરીર પણ સુખદુઃખ જ્ઞાન વગેર પેદા કરવાનું સાધન છે. તો તેનાથી અલગ બીજે કંઈ સુખ-દુઃખ ભેગવનાર અને જેનાર હવે જોઈએ.
જેમ પાણીમાં રહેલા પતાસાને જોઈ ન શકતા હોવા છતાં જાણી શકાય છે તેમ આત્માને જોઈ ન શકતા હોવા છતાં જાણું તે જરૂર શકાય છે.
આવી–આવી ઘણી–ઘણી દલીલથી આત્માની સિદ્ધિ થઈ શકે છે. અને તમે પયુંષણના વ્યાખ્યાન જે સાંભળતા હશે તો ગણધરવાદના વ્યાખ્યાનમાં પહેલા ગણધરના પ્રસંગમાં આ જ વિષય આવે છે.
તે પોતે બહારથી સર્વજ્ઞ કહેવાતા હોવા છતાં ય બે વિરોધી વેદ વાક્યોનાં કારણે તેમને જીવની શંકા થઈ હતી. પણ કહો કે બલિહારી એ મહાપુરુષની કે શંકા નીકળી ગઈ એટલે મેહ પણ પીગળી ગયો. અને જિનશાસનરૂપી લંકાના બંકા બની ગયા.
હવે તમને બધાને એ તે બેસી ગયું ને કે, “આત્મા છે જ.” દેહ આદિથી જુદો છે જ. એક શરીરમાંથી બીજ શરીરમાં આવનારી જનાર છે જ.
અહી કહેવાઈ ગયેલ દાખલા દલીલમાંથી થોડા પણ બરાબર મગજમાં લઈ લીધા હશે તો તમે કદાચ બીજાને