________________
૬૨ ]
[વિવેચન
પેટમાં શરીર બને છે ત્યાં તો આવી કોઇ ચેતના પેઢા થઇ નથી પણ જ્યાં આવા સંચાગ થયા છે અને શરીર બન્યુ નથી ત્યાં જ પરાકથી આત્મા આવે છે અને તે ખારાક જેવા દ્રવ્યાને ગ્રહણ કરીને શરીરરૂપે પરિમાવે છે. એટલે જ ગર્ભમાંથી પણ આળકને જ્ઞાન હાય એવા કેટલાય દાખલા એ જોવા મળે છે પણ ગમમાં ચેતના પેઢા થાય છે અને ત્યાં હસવા રઢવાનુ શિક્ષણ મેળવે છે એ વાત ખોટી છે.
ભગવાન મહાવીરસ્વામી વિગેરેના દાખલા તા તમને ખહુ જુના લાગે પણ હમણાંના જમાનાની જ આ વાત છે.
ગર્ભ રહેલા બાળકને પણ જ્ઞાન છે.
એક માતાને પ્રસૂતિ થતી નહોતી ધણા ડોકટર પાસે ગઈ પણ કંઇ પત્તો ખાધા નહી, પછી એક અનુભવીએ તપાસીને કહયુ કે બાળકીની આંગળી માતાના પેટમાં ફસાઈ ગઈ છે. એટલે ખાળક બહાર આવી શકતુ નથી.
પછી તે અનુસવીને લાગ્યુ કે અહી' હાથ ફસાઇ ગયા હોય તેવુ' લાગે છે એટલે ત્યાં આગળ એક નાની સાઇ માતાના પેટમાં મારી. બાળકના હાથ સુધી જેવી પહોચી કે તરત જ બાળકે હાથ ખસેડી લીધે અને પ્રસૂતિ થઈ
ગઈ.
આવા ઉદાહરણાથી માલુમ પડે છે કે, બાળક જન્મ લે છે તે પહેલા જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે પણ તેનામાં જ્ઞાનશકિત હોય છે. સકારા હોય છે.
એવા આ સસ્કારી અને જ્ઞાન તેને ક્યાંક પૂર્વમાંથી મળ્યા જ હોવા જોઇએ તેથી નક્કી થાય છે કે પરલેાકમાંથી