________________
[ શ્રી સિદ્ધપદ
હતા ને? “ ભાઈ! બધી વહુઓ ખરાબ થેડી હોય છે? એ જરા ગરમ સ્વભાવની હશે તે આપણે નરમ રહીશું, પણ હમણાં તે તું પરણી જા.”
માંના આગ્રહથી દીકરે વહુ તે લઈ આવ્યું, પણ આવી ત્યારથી કકળાટ શરુ થઈ ગયે
ડેશી તે શું રસ્તે કાઢો તેના વિચારમાં છે. અને વહુ તો રોજ નવા નવા ખેલ કરે છે.
માં દીકરાને કહેવાનું મન કરે પણ યાદ આવે કે, “મેં જ તે પેટ ચેળીને પીડા ઊભી કરી છે.” હવે કયા મેં દીકરાને ફરિયાદ કરવી ?”
વહુ પણ જુએ છે કે “મારા પતિ માવડ છે સીધે સીધું માનશે નહીં, ઢોંગ ધતીંગ કરવા દે. . એક દિવસ સવારે વહેલી ઊઠીને વહુ તે માટે મોટેથી રડવા લાગી ને કૂટવા લાગી આજુ-બાજુના લેકે ભેગા થઈ ગયા. - પછી તે પૂછવાનું શું? એને તો શૂરાતન ચઢયું. માથા પરને છેડે નીચે નાંખે વાળ દૂર કર્યા ને જોર-જોરથી ધૂણવા લાગી.
કંઈ કહે અરે ! આ તે માતાજી આવ્યા.
કોઈ કહે ના, ના-સરધન બાપા ખેળિયે આવ્યા. ડેશીમાંના દીકરાને સૌ કહેવા લાગ્યા.” તમે માતાજીને પગે લાગે. તેમની આશા-અભિલાષા પૂછો નહિતર ખેદાનમેદાન થઈ જશે.”
દીકરાએ પૂછયું, “બેલે તમારી શી ઈચ્છા છે?” વહુએ કહ્યું, “તારી માનું માથું મુંડાવી મેઢે મેંસ લગાડી મને પગે લગાડ, નહિતર તારું ઘર નહિ છોડું.”