________________
૪૨ ]
શ્રી સિધ્ધિપ
જતી જોશે તેને જરા પણ Ùજા થાય તેવું હશે તે ત્યાંથી તે ગમે તે રીતે પલાયન થઈ જશે માટે શરીરમાં હેતા અર્થાત્ આપણે જેને નિર્જીવ નથી માનતા તે બધા પદાર્થોમાં એક ચેતના નામનુ તત્ત્વ જોવામાં આવે છે જેના કારણે આપણે તે જીવિત ગણાતાઓમાં સુખ પ્રાપ્તિ અને દુઃખ દૂર કરવાની દાડધામ જોઈએ છીએ. આવી દોડધામ કરનાર તત્ત્વનું નામ જ આત્મા છે.
ભલે તમારે એ તત્ત્વને જુદું નામ આપવું હોય તે જીદું નામ આપે।. નામ જુદુ આપવાથી કાંઇ વસ્તુ બદલાઇ જતી નથી
તમને તમારી છેકરી બાપા કહેને તમારી પત્ની પતિ કહે દુકાનમાં નાકર શેઠ કહે અને મેટા વેપારી ગ્રાહક કહે પણ, તેથી તમારા રૂપ, રંગ, આકૃતિમાં કે ગુણેામાં કઈ થાડા ફેર પડે છે!
સંસ્કૃતમાં પણ આત્માના જીવ, ક્ષેત્રજ્ઞ પુરુષ, દેહી, શરીર એવા ઘણાંય નામેા છે. બીજી બીજી ભાષામાં તેના બીજા નામે ય હેાય. પશુ શબ્દો કે ભાષા બદલાવાથી વસ્તુના ગુણા ખદલાઈ જતા નથી.
તેથી એ વાત સમજવાની છે કે જેનામાં સુખ-દુઃખના અનુભવ થાય છે. સુખની પાછળ પ્રવૃત્તિ થતી જોવામાં આવે છે. અને દુઃખથી દૂર થવાની વૃત્તિ જોવામાં આવે છે. તે ‘આત્મા' કહેવ ચ છે.
અહીં' સુધી તા આત્માને માનવામાં જગમાં કોઈને વાંધા નથી.
નાસ્તિક પણ આત્મિાની માત્ર આવી વ્યાખ્યા કરવામાં