________________
સિદ્ધપદ
I
૫૧
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
- -
એક વસ્તુ જ્યા સુધી સ્પષ્ટ સમજાતી નથી ત્યાં સુધી એને યાદ રાખવાની મુશકેલી પડે છે. કારણકે સમજાય નહીં એટલે કંટાળો આવે. અને કેવળ આવે તે મેહનીય કર્મને ઉદય, અને આ કંટાળરૂપ મેહનીયનો ઉદય તમારામાં જ્ઞાનની દઢ સંસ્કાર જામવા જ ન દે!
કારણ, કંટાળે ચંચળતા પેદા કરે છે અને ચંચળતા પેિદા થાય એટલે સ્થિરતા આવે નહીં અને જેમ કપડાને સ્થિર કર્યા વિના તેના પર છાપ લાગે નહીં તેવી રીતે આત્મામાં પણ સ્થિરતા પેદા ન થાય ત્યાં સુધી કે સંસ્કાર પડે જ નહીં.
આમ આવા-આવા જુદા-જુદા કારણોના અભાવે આત્મામાં દૃઢ સંસ્કાર પડતો નથી પણું દઢ સંસ્કાર પડી જાય એટલા માત્રથી વસ્તુની અદ આવે તેવું પણ નથી.
તમારે પૈસા ગણવાને ગમે તેટલે દઢ સંસ્કાર હોય પણ જે વખતે એક્તાન થઈને વ્યાખ્યાન સાંભળતા હોય તે વખતે કશું ચાદ ન આવે, પણ જેવા બહાર નીકળીને, કોઈક પૈસાના સંબંધની વાત યાદ આવે કે બધું તરત ચાદ આવી જાય.
કેને સારું સંગીત ગાતાં સાંભળે ત્યારે તમને પિતાનેય જે કાંઈ ચાર લિટી આવડતી હોય તે યાદ આવી જાય. પણ કંઈ આખો દિવસ તે લિટીઓ થેડી યાદ આવે છે.
આમ ભૂતકાળની દૃઢ પણ અનુભવે ત્યારે જ યાદ આવે છે કે વર્તમાનમાં તેની સાથે સંબંધવાળું કોઈ પણ