________________
૫૪
૬ વિવેચન
વળી જેમ કેઈ વાત કે પાઠ બે ચાર વર્ષ સુધી યાદ, રહે છે. અને પછી ભૂલી જઈએ છીએ તેમ પણ બને છે. તેમ જાતિસ્મરણ જ્ઞાન એક વખતે થયું હોય તે ય પાછું અમુક વખતે ચાલી જાય અર્થાત્ એવું પણ બની શકે કે થોડા વર્ષો પછી તેને પૂર્વજન્મની કંઈ પણ યાદ ન આવે. થયેલું જાતિસ્મરણ ચાલી જાય તેનું દૃષ્ટાંત
એક વખત થયેલું જાતિસ્મરણજ્ઞાન પણ ભૂલાઈ જાય છે. તે માટે સિદ્ધરાજજી ઠઠ્ઠાની સત્યઘટના ખૂબ જ વિચારવા જેવી છે. તે કુટુંબ જયપુરમાં રહેતું હતું. તેના બાળકને લઈને શત્રુજ્ય પર યાત્રા કરવા જતાં હતા અને અચાનક ગિરિરાજ જોઈને તે બાળક પોતાને પૂર્વજન્મ કહેવા માંડ.
તેણે જણાવ્યું કે હું અહીં પૂર્વજન્મમાં પિપટ હતે. ખૂબભાવપૂર્વક આવતા અને દર્શન કરતા આ વાતની યાદ જાળવી રાખવા માટે માતા-પિતાએ તેનું સિદ્ધરાજ નામ પાડયું.
શત્રુંજય-સિદ્ધગિરિ પર થયેલ તેના પૂર્વજન્મની યાદ કાયમ રહે તેમ કર્યું અમુક વર્ષો સુધી તે પોતાના અનુભ
ની વાત કરતા હતા પણ જેમ મેટો થતે ગમે તેમ એ બધી વાત ભૂલતો ગયો અને મોટા થયા બાદ એવું તો ભૂલીગ કે તેને કંઈ જ યાદ ન રહ્યું.
આ પૂર્વજન્મને અનુવભ યાદ ન રહ્યો એટલું જ નહીં પણ બચપણમાં પૂર્વજન્મની વાત પોતે કરતો હતે તે વાત પણ તેને યાદ નહોતી. તેના સગા-વ્હાલા કહેતા કે, “તું નાનો હતો ત્યારે તે પૂર્વજન્મની વાત કરતો હતો”
તારી માતા-પિતા એનું સિદ્ધરાજ નામ કેમ પાડયું ?