________________
પર ]
[ વિવેચન
પ્રોજન હોય-કઈ પણ એવી ચીજ હોય. - મરેલાની પાછળ ખૂબ ખૂબ રડયા હોય, દિવસેના દિવસે સુધી ખાધું ન હોય, પણ કંઈ ચોવીશ કલાકે તે જ
ડું યાદ રહ્યા કરે છે. વર્ષો જતાં બધું ભૂલાઈ જાય છે. પણ, જેવું કંઈ બિમાર પડયું કે, કેઈનું મરણ થયું તરત આપણને તે આપણું સ્વજન યાદ આવી જાય છે. આમ સ્મૃતિ માટે દઢ સંસ્કારની અને તે સંસ્કારને જાગૃત કરવા માટે કેઈ યેગ્ય નિમિત્તની પણ જરૂર રહે છે.
વળી સાથે મેટી વાત એ છે કે, સંસ્કાર જ્યારે પડ્યો હતા ત્યારે ખૂબ તીવ્ર હતું. પણ યાદ કરવાનો સમય આવે છે ત્યારે જે જ્ઞાનાવરણીયને પશમ મંદ પડી ગયે હોય કે, મનની સ્વસ્થતા ન હોય, વ્યાધિ આદિથી મન નબળું થઈ ગયું હોય તે દઢ સંસ્કાર અને નિમિત્ત હોવા છતાં ય તેની યાદ આવતી નથી.
જેમ પાંચ ગ્રી તાવ ચઢે ત્યારે માણસને ગઈ કાલની પણ કે સામાન્ય વાત પૂછશે તે પણ યાદ નહીં આવે યાદ કરતાં કરતાં કંટાળી જશે, કારણ, તે વખતે દેહ અસ્વસ્થ છે એટલે મન પણ નબળું પડી ગયું છે.
વળી “માષrષ મુનિ જેવા કેઇને એકા એક જ્ઞાનાવરણીયકર્મને ઉદય આવે છે ત્યારે ભણેલું ભૂલાઈ જાય છે. અને “મા રુષ” અને “મા તુષ” જેવા સાધારણ શબ્દો પણ યાદ રહી શકતા નથી. આમ જાતિસ્મરણજ્ઞાન થવામાં કેટ-કેટલા કારણેની અપેક્ષા હોય છે, અને તે બધાં સહેલાઈથી મળતા નથી માટે જાતિસ્મરણજ્ઞાન બધાંને થઈ શકતું નથી