________________
સિદ્ધપદ ]
[ પપ
ન થયું છે. કોઈના સરલાદ છે. આજે
એવું
તે બધું સમજાવે છતાં ય તે કશી વાત યાદ આવતી જ નહીં.
તેમ જ સાંભળવામાં આવે છે તે પ્રમાણે પિતાની બધી વાતને પણ ગપ્પા માન અને આત્મા જેવી વાત માનવા પણ તૈયાર નહોતે.
એટલે એમ ન સમજવું કે જાતિસ્મરણ થયું એટલે કરી જાય જ નહીં. એ તે માત્ર સ્મરણ યાદ છે. આજે હોય ને કાલે ના હોય. વળી કેઈના સારા જીવન દરમ્યાન જાતિસ્મરણ ન થયું હોય તે અંત સમયે પણ થાય. એવું પણ બને. '
વળી એમ ન સમજવું કે આત્મા યુક્તિથી સિદ્ધ થઈ જાય એટલા માત્રથી કઈ માની લે એમ પણ ન માની લેવુ કે આત્માને પ્રત્યક્ષ બતાવી દે એટલે કે આત્માને પ્રત્યક્ષ બતાવી દે એટલે કે માની લેશે.
કારણને આત્માને માનવા માટે બુદ્ધિની નહીં પણ ખરેખર તો કર્મની લઘુતાની જરૂર પડે છે. " તમે પોતે સાચા હશે, તમારી વાત યુકિત–સંગત હશે, તમારા અને તમે જેની સાથે વાત કરો છો તે બંનેના આત્માને લાભકારક પણ હશે, છતાં ય તમારું દુષ્કર્મ જેરદાર હશે તે કઈ તે વાત સાંભળવા કે માનવા પણ તૈયાર નહીં થાય અને પુણ્યકર્મ બળવાન હશે તો ગમે તેવી ખોટી વાત કરશે તે ય લકે સ્વીકારી લેશે એટલે એમ ન સમજવું કે સાચી વાત હોય એટલા માત્રથી બધાં તેને માની લેશે.