________________
૧૦]
વિવેચન
સસ્કાર અને વર્તમાનમાં કેાઇ નિમિત્ત, જો પૂર્વના પ્રબળ સ'સ્કાર ન હોય તે તે વસ્તુ લાંખા કાળ સુધી યાદ રહેતી નથી પણ થાડા વખતમાં જ ભૂલી જવાય છે.
જેમ કે એ તમારૂ ભર-સભામાં અપમાન કરે તે તમને મરતા સુધી તે વાત યાદ રહે છે. પણ ગુરૂ મ. કેટલી મહેનત કરીને ચાર સારા શબ્દો સમજાવે કે શીખવાડે તે યાદ રહેતા નથી.
વ્યાખ્યાનમાં શું આવે છે તે બીજે દિવસે જ યાદ ન હોય પણ દુકાનપર ઘરાક આવ્યા હોય અને ચાર વ પહેલાં માલ ધીચી હોય અને પૈસા ન આપ્યા હોય તે તરત યાદ આવી જાય છે.
આમ સંસ્કાર એ તે મતિજ્ઞાન છે. પણ સંસ્કાર પડવાની દર કેટલીક વખત મેહનીય કર્મના ઉદય યણ કામ કરે છે. કેટલીક વખત મેહનીય કર્મના ક્ષાશમ પણ કામ કરે છે.
જેમ કોઈ સાધુને સયમની પાલનામાં ખુખ રસ છે તે જ્યાં પણ સચમની વાત આવી હશે, સચમપાલન માટે નવી ચીજ વાચી હશે કે તરત જ યાદ રહી જશે.
અહી માનવુ જ પડશે કે, સસ્કાર પડવામાં માહુનીયના ક્ષચેાપશમ પણ સહાયક છે તમને અનુભવ પણ કે, દુનિયામાં જે ચીજ જેને પ્રિપ હોય તે ચીજ યાદ કરતાં તેને વાર લાગતી જ નથી” જે તમને પણ ધર્મની અત્યંત ઉત્કંઠા પેદા થઈ જાય, તેના વિના બીજુ ગમે નહી તેવુ હાય, જો વ્યાખ્યાન રસપૂર્વક અને સમજીને સાંભળતા હો તે તરત યાદ રહી જાય.
' ।