________________
સિદ્ધપ૪ ]
[ ૪૯
હવે જે શરીરમાંથી ચેતના પેઢા થતી હોય અને તે જ જ્ઞાન કરવાનું કે, યાદ કરવાનું કામ કરતી હોત તા કદી આવું અનત નહીં માટે આવા જાતિસ્મરણના દાખલાઓથી એ વાત નિવિવાદ સિદ્ધ થાય છે કે, શરીરથી જુદુ કોઇ તત્ત્વ છે.
તે તત્ત્વ કોઇ પણ ઇંદ્રિયદ્વારા એઈ શકાય તેવું નથી એ જ તત્ત્વ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે પણ શરીરને નાશ થતાંની સાથે નથી તો નાશ પામતુ = નથી ના શરીર પેદા થતાંની સાથે પેદા થતુ
આમ જાતિસ્મરણધન એ પૂર્વજન્મની સચાટ સાંખિતી છે. પણ હવે પ્રસ`ગ છે તેા જરા જાતિસ્મરણજ્ઞાનને પણ વિચાર કરીએ તે પછી તે વિષે મુઝવણ રહે નહીં.
જાતિસ્મરણજ્ઞાન એટલે શું ?
આગળ આપણે વિચારી ગયા છીએ તેમ તિસ્મરણજ્ઞાન એ કેઈ ઇન્દ્રિયે અને મન વિના પેદા થતુ જ્ઞાન છે તેવુ નથી જ, તે માત્ર ઈંદ્રિય અને મનની સહાયથી પેદા થતુ જ્ઞાન છે. અને તેથી તેની ગણત્રી પાંચ જ્ઞાનમાંથી મતિજ્ઞાનમાં કરવામાં આવે છે
મતિજ્ઞાનના પણ સામાન્યથી ૨૮ ભેદ છે તેમાં ધારણા નામના ભેદના એક વિભાગ છે. રીને શાસ્ત્રમાં અવિચ્યુત્તિ રણા' કહેવામાં આવે છે આ અવિચ્યુત્તિ ધારણા ને જ એક પ્રકાર જાતિસ્મરણુાન કહેવામાં આવે છે. આમ જાતિસ્મરણજ્ઞાન એટલે એક પ્રકારનુ સ્મરણ—યાદ જ છે. મરણુજ્ઞાનમાં એ વસ્તુ હોય છે. એકતો પૂર્વના પ્રખળ