________________
વિવેચન ]
[ ૪૩.
આવે તે સ્વીકારવા તૈયાર છે. પણ જેમ આજના ભણેલાઓ માનવા માંડયા છે તેમ નાસ્તિકને પણ મત એ છે કે દુખથી દૂર જનારી, સુખ મેળવવા તલસનારી જે ચેતના શક્તિ પેદા થાય છે. એને તમારે આત્મા કહે હેય તા ભલે આત્મા કહે.
પણ જેવી રીતે મહુડામાંથી દારૂ પેદા થાય છે તેમ આ - શરીર જુદા જુદા ભૂતેમાંથી બનેલું છે. તેમાંથી જ એ શક્તિ પેદા થાય છે. અને તે શકિત જ સુખદુઃખને અનુભવ કરે છે. શરીર પેદા થતાંની સાથે પેદા થાય છે. અને શરીરને નાશ થતાંની સાથે તેને પણ નાશ થઈ જાય છે. આમ એ નારિતકને મૂળ વાત એ કહેવી છે કે “આત્મા” કોઈ એક જન્મમાંથી બીજા જન્મમાં, એક શરીરમાંથી બીજા શરીરમાં જતી આવતી ચીજ નથી
પણ,
જેમ સેડા અને લીંબુ ભેગા કરીએ અને ઉભરો આવે અને છેડે વખત રહીને નષ્ટ થઈ જાય. એમ માતા-પિતાના સંગથી કે નર-માદાના સંગથી એક એવું તત્વ પેદા થાય છે કે, જેનાથી પ્રાણીઓ જીવે છે અથવા સજીવ કહેવાય છે અને જ્યારે તે શકિત નાશ પામે છે ત્યારે મરણ પામે છે. તે અહીં જ મોટો તફાવત છે.
કારણ કે નાસ્તિકે જોયું કે, માતાના ઉદરમાંથી બાળક આવે છે અને શમશાનમાં સળગી જાય છે માટે એટલે કાળા જ જીવ છે.
આ તે જેમ તમે નાના છોકરાને કહેને કે બાબો કયાંથી આવ્યું તે દવાખાનામાંથી અને દાદાજી મારીને કયાં ગયા