________________
૪૪ ]
[ શ્રી સિદ્ધપદ
તે કહેન પાછા અવાય એવા ગામ ગયા. એના જેવી વાત છે જો કે, આપણે અહીં નાસ્તિકમતનું ખંડન કે વા નથી બેઠા. નહી' તે એ વાત ખરાખર દલીલેાથી સિદ્ધ કરી શકાય કે, કયારે પણ જડ પદાથ ના સયાગમાત્રથી શૈતન્ય શકિત પેદા થઈ શકે નહી. અને શરીરના નાશ થવા માત્રથી શૈતન્યશકિતના નાશ થાય નહીં. પણ આપણે તેા આત્મા છે અને તે એક જન્મમાંથી બીજા જન્મમાં આવનારી અને જનાર છે. એક શરીરમાંથી ખીજા શરીરમાં જનારા આવનારા તે સિદ્ધ કરવું છે.
•
માટે નાસ્તિકમતના ખંડનમાં એ-લા બધા ઉતર્યા વિના જ એવી રીતે વિચાર કરીશું કે તેનું ખંડન પણ થાય આત્માનું... મંડન પણ થ ય. તમારી શકાતું દલન પણ થાય અને આત્મ છે એવા વિશ્વાસ હાય તે સ્થિારીકરણ પણ થાય.
નાસ્તિકને કે આજના ભણતરવાદીઓને અને વિજ્ઞાનવાદીએને પૂછે કે, જો ચેતનાશકિત શરીરના દ્રવ્યેાથી કે પાંચ મહાભૂતમાંથી પેદા થાય છે. એમ માના તે શીરને સળગાવી દ્વીધા પછી તેા તે ચેતના' શકિતના નાશ થઈ જાયને !
6
હવે એ નાશ થતાંના સાથે એના અનુભવા અને જ્ઞાન પણ નષ્ટ તા થઈ ગયું ને! ઠીક ત્યારે, કાઇ એક વ્યકિતને તમે અહી ભણાવા અને બીજી વ્યક્તિને પૂછે કે ગઈકાલે મેં ફૂલાણા ભાઈને જે વાત શીખવી હતી તે તમને આવડે છે કે ? યાદ છે કે? તે પેન્ની બીજી વ્યકિત તમને શું કહેશે?
એમજ કહેશેને કે ચકકર ફરી તેા નથી ગયું ને? જેને ભણાવ્યુ હાય એને પૂછે। તા જવાબ મળે પણ જેને ભણા બ્લુ ની એને યાદ રહ્યું કે નહ્યું એમ કેવી રીતે પૂછે છે ?
તમે જ વિચાર કરી કે, આજે તમે વ્યાખ્યાનમાં આવ્યા નથી અને કાલે હું તમને પૂછું કે, “કેમ ભાઇ ! કાલે વ્યા