________________
વિવેચન ]
[ ૪૫
ખ્યાનમાં જે આવ્યું હતું તે યાદ છે કે નહી તે તમે તરત જ કહેવાના કે, “કાલે તે હું વ્યાખ્યાનમાં આવ્યો નથી તે મને કેવી રીતે યાદ કહે?”
પણ, જે હું તમને એમ પૂછું કે એ કંઈ કાયદે છેડે છે કે, જે સાંભળે તેને જ યાદ આવે અને ન સાંભળે તેને યાદ ન જ આવે તો તમને એમજ લાગેને મહારાજ સાહેબનું ઠેકાણે નથી લાગતું. : “આ દુનિયાનો કાયદો છે કે, જેને જે વસ્તુ સાંભળી ન જાય તે વસ્તુ કદી તેને યાદ ન જ આવે એ અને જે એવી રીતે કેઈ સાંભળે અને કેઈને યાદ રહે તે પછી કાઈ ખાય અને કેઈનું પેટ પણ કેમ ન ભરાઈ જાય? " જે એમ કાયદો હોય કે ભણે કેઈ અને આવડે બીજાને તે દુનિયામાં કેઈને ભણવાની જરૂર શી? તે તમે જ કહેને “ મહારાજ સાહેબ વ્યાખ્યાનમાં આવ્યા ન હોય છતાંય તે વિષય અમને આવડે કે યાદ રહે એવું હોય તે તે આપનું બધું ભણેલું ય અમને કેમ ન આવડી જાય! " - આમ વિશ્વની અંદર કાર્ય–કારણભાવ નકકી છે. ગરમી જોઈતી હોય તે અગ્નિની પાસે જવાય ઠંડક જોઈતી હોય તે બરફ પાસે જવાય.
જે આ કાર્ય કારણ ભાવ નકકી ન હોત તે આગની પાસેથી પાણી મેલત અને પાણી પાસેથી આગ મળત.
પણ દુનિયામાં કાર્ય-કારણુભા નિયત છે. તેમ જેને અનુભવ એટલે કેઈપણ ઈદ્રિયવડે કે મનવડે પણ જેનું જ્ઞાન કર્યું હોય તેને જ તે યાદી આવી શકે.
મૃતિ-યાદ અને અનુભવને કાર્ય-કારણભાવ છે એટલે