________________
૪૬ ]
[શ્રી સિદ્ધપદ
જયારે કાંઈપણ વાતની આપણને યાદ આવતી હાય ત્યારે સમજવું કે, કયારે ને કયારે તે આપણે તેના અનુભવ ક જ હાવા જઈએ.
આ કાર્ય-કારણભાવ તા ગમે તેવા નાસ્તિકને પણ માન્યા વિના છૂટકે નથી, એવા એક પ્રસંગ તા દુનિયામાંથી બતાવી દે કે ખાધું કેાઈએ હાય અને ભૂખ બીજા કાઇની મટી ગઈ હેય દવા કાઇએ ખાધી હોય અને બીજાને સારૂ થયું. હાય એવી જ રીતે ભણ્યા કાઇ હાય અને આવડે બીજાને કે ન ભણ્યા હોય તેને યાદ આવે જાતિ-સ્મરણના દાખલા શું સિધ્ધ કરે છે ?
હવે આજના જમાનામાં પણ એવા હુજારા જાતિસ્મરણના દાખલા મળે છે કે, ખાળક જન્મતાંની સાથે જે વિષયના તેણે આ જન્મમાં કરી અભ્યાસ કર્યો ન હોય તેવા પેતાના પૂર્વજન્મના અનુભવ (બાળક ) કહેવા માંડે અને તેના કથન પ્રમાણે જ અધી વસ્તુએ મળી આવે તા શુ માનવુ?
આવા દાખલાઓ તે આજના જમાનામાં દેશ-પરદેશમાં હુજારી છે. માટે બધાજ કઈ અકસ્માત હૈાય. તેવું પણ કેવી રીતે માની શકાય અને આવા દાખલા શત્રામાં તે ડગલે-પગલે આવે છે.
હવે આવા દાખલાને વિચાર કરો કે, પૂર્વભવનું તે તે આત્માનુ શરીર તેા કયારનુંય ખલાસ થઈ ગયુ એટલે તેમાંથી પેદા થયેલી ચેતના પણ નાશ થઇ ગઇ ત્યારે એમજ માનવુ પડે કે દેહ અને ઇંદ્રિયાની શકિતથી પણ કઈ જુદું તત્ત્વ છે કે જે દેહનેા નાશ થયા છતાં પણ ` નાશ ન પામ્યું. અને પુનર્જન્મ (ફી ઉત્પન્ન થયેલા ) પામેલા નવા શીરમાં