________________
[ શ્રી સિદ્ધપદ
આંધળાના પગ નીચે દેવતા
આવે
તે તેને ન
ખબર પડે પણુ દેખતાને કાઇ આંખ ખુલ્લી રાખીને પૂછે કે, કેરીના રસ કેવા છે તે। કહી શકે ખરા ? ના.
૪• ]
કારણ કે, દરેક ઇંદ્રિયના વિષયે જુઠ્ઠા જુદા છે. એટલે આંખથી રૂપ દેખાય પણ રસની ખબર ન પડે પણ જીભથી રસ ચખાય. પણ રૂપની ખબર ન પડે તેમ વિચારી કે જેને રૂપ, રસ, ગંધ કે સ્પર્શ કે શબ્દ કંઈ ન હોય તે કઈ પણ ઇંદ્રિયથી જાણી શકાય ખરે ?
નહીં જ.
જે ચીજના રૂપ, ૨૪, ગંધ સ્પર્શે કે શબ્દ ન હેાય તેવી ચીજ તા કાઈ રીતે પાંચે ય ઇંદ્રિયા ભેગી થાય તે પણ ન જાણી શકે એ સીધી જ વાત છે
આપણે એ નક્કી કરી ગયા છીએ કે, ઇંદ્રિયાર્થી ન દેખાય એટલા માત્રથી વસ્તુ નથી તેમ ન કહેવાય. માટે દેખાતા નથી એટલા માત્રથી નથી એમ પણ ન કહેવાય.
આત્મા
અને તેને રૂપ, રસ, ગંધ, સ્પર્શ કે શબ્દ કંઇ જ નથી માટે તે કેમ દેખાતા નથી તેમ પણ ન પૂછાય. કારણ કે ઇંદ્રિયા તે જાણી શકવા માટે લાયક નથી. તે ઇંદ્રિયદ્વારા આત્મા જાણી શકાતા નથી.
અહીં તમને એમ થાય કે આ તે મહારાજ સાહેબે ખરૂં કર્યું. “ ન દેખાય છતાંય વસ્તુ માનવી પડે એમ સાબિત કર્યું', અને અમે જોવાના આગ્રહ કરીએ તેથી આપે જણાવી દ્વીધું કે, તેને રૂપ, રસ, ગંધ, સ્પર્શે કે શબ્દ નથી માટે તમને દેખાડી શકીએ તેમ નથી. “માટે આપે ગપ્પુ માર્યું હાય કે ‘આત્મા’ છે. તેાય અમને તેા કઈ ખબર જ નપડે ને !”