________________
૩૮ ]
[ શ્રી સિધ્ધિપદ
જો નાસ્તિક જવાબ આપે કે સામેવાળા પાતે જ કહે છે કે 'હું માનતા નથી' એ માટે, હું 'પશુ માનું છું કે તે નથી જાણતા. તે કહેવું કે ભાઈ ! તારા મત તું ભૂલી ગયે. એ નથી જાણતા! એ વાત તે એના કહેવા માત્રથી માની લીધી પણ તને તેાન દેખાયને ! એની શ્રદ્ધા તને દેખાય જ કેવી રીતે ? અને આમ પશુ, જો તું બીજાના કહેલા વચનપર વિશ્વાસ રાખવા ઈચ્છતા હૈાય તે, “તારે આ માજીસ સાર છે માટે સાચુ ખેલે છે” એમ અનુમાન લગાડવું પડે એટલે એકથી બે પ્રમાણુ માન્યા વિના તેા તારા છૂટકા જ નથી ને!
'.
તેથી તારે તા કાઇને તારો મત સમજાવી શકાય એવી દશા જ નથી. કારણ કે, “તારો જ મત સાથે છે અને બીજાના મત ખાટા છે” એવુ તે તુ પણ પ્રત્યક્ષથી દેખાડી શકતા નથી. માટે તારો મત સાચા છે. એમ કહેવા માટેય તારે અનુમાનને પ્રમાણ માનવુ પડશે અને અનુમાનને પ્રમાણ સ્વીકારીને વાત કરીશ તે તારા (નાસ્તિકના) મત રેહવાના જ નથી.
માટે જ કલિકાલ સર્વૈજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે તેને વિદ્વાનેાની સભામાં સ્થાન નથી આપ્યું.
જે પેાતાને મત પણ સ્થાપી શકતા નથી અને બીજાને તે મત સમજવાની જરૂર છે કે નહીં તે પણ સાબીત કરી શકતા નથી. તેવાની સાથે વાત કરનારની બુદ્ધિને શું લાંછન ન લાગે !!
માટે હવે તા એ નક્કી કરવું જ પડશે કે, જે વસ્તુ દેખાય તે જ વસ્તુ હાય એવું નહીં અને જેવી દેખાય તેવી ઢાય તેવું પણ નહીં અર્થાત્ કે જે વસ્તુ ન દેખાય ઇંદ્રિયથી ન જાણી શકાય તે વસ્તુ પણ માનવી પડે. અને પ્રત્યક્ષ જોયેલી