________________
વિવેચન ]
[ ૩૭
કારણ કે ‘ભ્રમ છે’ એવું જ્ઞાન તું કઈ ઈંદ્રિયથી કરે છે
ભ્રમવાળા સ્થાને જ્યારે દ્રષ્ટ વસ્તુને જુએ છે ત્યારે તા તેને સાચી વસ્તુ ઇંદ્રિય દ્વારા દેખાય જ નહીં. જેમ રણમાં ગયેલે જ્યારે દૂરથી જીએત્યારે તેને દેખાવાનુ તેા પાણી જ. પણ તેને અનુમાનથી જ નક્કી કરવુ પડશે કે, ભલે આંખને પાણી દેખાતું હોય છતાં ય આ રણુ છે. માટે અહીં પાણીનેા સંભવ નથી.
પાણી હોય તે કાઇ પશુ-પ`ખી ત્યાં હોય કે, ઝાડ–પાન હાય. પણ અહીં કશું જ નથી. અને આ રણ છે સૂચના પ્રકાશ રેતી પર પડી રહ્યો છે. માટે પાણી નથી પણ મૃગજલ છે.
આવી રીતને વિચાર કરવા તેનું નામ જ અનુમાન અને એ અનુમાન માન્યા વિના બધાં બ્રમા દૂર થાય નહીં. માટે માનવું જ પડે છે કે, માત્ર પ્રત્યક્ષ પ્રમાણ માનવાથી ચાલી શકે નહીં.
તેથી બધા જ દાર્શનિકે તેને પૂછે છે કે, ભાઈ! તું કાઇને તારા મત સમજાવવા ઈચ્છે છે ? ‘હા’, તેા કહે જ ને! એટલે બીજા દર્શનકારે તેને આગળ પૂછે છે કે શા માટે સમજાવવા ઇચ્છે છે ?
"
તેએ તારા મતને નથી જાણતા માટે કે તારા મતને જાણે છે માટે ?”
“જો, જાણતા જ હેાય તેા સમજાવવાની જરૂરિયાત શું છે ? અને નથી જાણતાં એમ કહું તે તને નાસ્તિક દર્શનકારને પૂછવું છે કે, સામેવાળા તારા મત નથી જાણતા એ તે કેવી રીતે નક્કી કર્યુ ??”
-