________________
વિવેચન ]
૩૯
વસ્તુને પણ તર્ક બુદ્ધિથી ચકાવી પડે. અનુમાન વર્ડવિચારવી પડે!
આપણે તે। અહીં આત્મા છે કે નહીં તેની વિચારણા કરવી છે. પણ આ ચર્ચાથી એટલું જ નક્કી કરવાનું હતું કે, (૧) આપણે વિશ્વના બધાં ય તત્ત્વોને દ્વિચાથી જાણી શકીએ તેમ નથી.
(૨) 'ક્રિયા જે વિષયને જાણી શકે છે. તે પણ પેાતાની ચાગ્ય શક્તિ ચેાગ્ય વિષયના અને ચાગ્ય સ્થળ અને ચાગ્ય સમયને આધીન થઇને જ જાણી શકે છે. (૩) ઇંદ્રિયાથી જાણેલા પણ બધા વિષયેા સાચા જ હાય છે તેવુ' 'પણ નથી.
(૪) તેથી ઇન્દ્રિયા દ્વારા જાણેલા પદાર્થોં સાચા પદાર્થોં કે નહીં તે તે અનુમાનદ્વારા જ જાણી શકાય છે.
૫) માટે અનુમાન' તામનું પ્રમાણ પણ સ્વીકારવું જોઇએ કે, જે પદાર્થી ઇન્દ્રિયા ન જાણી શકતી હાય તેને પણ જણાવી શકે.
જો કે, ઈંદ્રયાની શક્તિઓની મર્યાદાની આપણે ઘણી વાત વિચારી છે. છતાં ય એક વાત હજી વધુ વિચારી લે કે, ચામડી સ્પર્શને, જીભ રસને, નાક–ગંધને, આંખ-રૂપને અને કાન શબ્દને જ જાણી શકે છે.
જીભથી ન તે કેાઈ ગંધની ખબર પડી શકે કે, નાથી કઈ ચીજના *સ જાણી શકાય. કાઈ આંખે। દમાવીને કહે કે, સામેની વસ્તુના રંગ કેવા છે તે શું કહી શકે ? પણ આંખા ખધ હાય અને હાથમાં આપીને આને સ્પર્શે કેવા છે ? એમ પૂછે તેા તરત કહી શકાય.
R
"