________________
૩૪]
શ્રી દિધ પદ
ન ગયાય અને તે ગયા હોય તે ગામમાં સૂર્ય નથી એમ જ માની લો કે એગ્ય સમયની અપેક્ષા કરે?
આવી જ રીતે દિવસે તારા જેવા માંગે કે કૃષ્ણપક્ષની આગલી રાતે ચંદ્રનું અજવાળુ માંગે તે મલે?
પવન એકદમ સ્થિર થઈ ગયા હોય તેવા સમયે દૂરના વૃક્ષોના પુની ગંધ માંગે તે મલે?
વળી એગ્ય સ્થળે અને ગ્ય સમયે ગ્રહણ કરી શકાય તેવી વસ્તુ પડી હોય છતાં ય ઇંદ્રિયે અશક્ત થઇ ગઈ હોય કે, રાગવાળી થઈ ગઈ હોય તો તેવી પૂલ વસ્તુ પણ ન જાણી શકાય? આ ભયંકર “શરદી થઈ ગઈ હોય ત્યારે નાક આગળ અત્તરનું પુમડું છે ને તે ય ગંધ ન આવે આંખના નંબર આવી ગયા હેય તે પાસે પડેલું યે ન દેખાય? - તેથી “ગ્ય સ્થળે અને ગ્ય સમયે રહેલ પણ ગ્રહણ કરવા પિગ્ય ચીજને ઇંદ્રિયે ત્યારે જ ગ્રહણ કરી શકે કે, ઈદ્રિયમાં કઈ પણ હાની કે મોડ-ખાંપણ હેય નહીં મતલબ ઇંદ્રિયે સ્વસ્થ હેય.
પણું આટલું બધુ હોવા છતાં ય જે જેનારાનું મન સ્વસ્થ ન હોય, બીજા વિચારોમાં લાગી ગયું હોય તો આટલી બધી સામગ્રી હોવા છતાં ય ઇદ્રિ દ્વારા તે પદાર્થનું જ્ઞાન ન થાય.
ગાડી પર જવાનું એકદમ મોડું થઈ ગયુ છે, ત્યારે ગાડી પકડવા દેડો. તે વખતે રસ્તાની કેટલી વસ્તુઓ તમે જુઓ? અવાજે સાંભળે ?
દુકાન પર બંધ કરવામાં એકાગ્ર થઈ ગયા હોય તે