________________
વિવેચન ]
[ ૩૩ વસ્તુઓ બતાવે છે કે, જે એકલી આંખથી કદી દેખી શકાય જ નહીં.
છે ત્યારે શું સૂફસદકર્યો ત્રથી વસ્તુને જોઈ શકે છે, માટે તે વસ્તુ હતી કે છે તેથી તે વસ્તુ સૂમદશકયંત્રથી દેખાઈ છે?
આવી રીતે આપણે ઇઢિયશક્તિઓની મર્યાદાને લઈને આપણે ઘણી વસ્તુઓનું જ્ઞાન કરી શકતા નથી. પણ તેથી તે પદાર્થ નથી એમ કહી તે કહેવાય?
ઇકિયે તે પોતે ગ્રહણ કરી શકાય તેવા પદાર્થોને જ જાણી શકે. એ પણ ગ્રહણ કરી શકાય તેવા હેય તેમાંથી પણ જે યોગ્ય સ્થળે અને યોગ્ય સમયે રહેલા હોય તેવા પદાર્થોને જ જાણી શકાય.
સ્થળે અને એગ્ય સમયે પણ ગ્રહણ કરી શકાય તેવા બધા પદાર્થોને જેની ઇંદ્રિયને કઈ નુકશાન ન થયું હોય અને જેનુ મન સ્વસ્થ હોય તે જ જાણી શકે. ' - જેમ કે આપણે કરીને જોઈ શકીએ છીએ પણ કોઈ આંખની ઉપર જ મૂકી દે તે જોઈ શકાય ખરી? કે માંથાને પાછળ સંતાડી દે તે દેખાય ખરી?
તેથી કરી હોય એટલા માત્રથી જ દેખાય તેવું ન બને તેથી દેખાતી નથી માટે ન જ હેવી જોઈએ એવી માન્યતા કેવી રીતે યોગ્ય કહેવાય? માટે દેખી શકાય તેવી ચીજ પણ ગ્ય સ્થળે હોવી જોઈએ.
સૂર્ય તે આંખથી જોઈ શકાય એમ પણ છે અને યોગ્ય સ્થળે પણ છે છતાં ય કંઈને જે સ્થળે રાત કેય તે સ્થળેથી જોવાનું મન થાય તે કહેવું જ પડે ને કે ગ્ય સમય મંથી.
અથવા પછી એવું કરે કે જે ગામમાં તમે કદી દિવસે