________________
૪૯
પત્રીશ ]
આ ઉદ્દદ્યોતનયુરિ બારમી સદીમાં દિયાયાતીર્થનું ભ૦ મહાવીર સ્વામીનું દેરાસર, ભાઇ શાંતિનાથનું દેરાસર તથા લેટાણનાં દેરાસરમાં જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. કેટલાક શિલાલે નીચે મુજબ છે
સં૦ ૯ ના અષાડ સુદિ ૬ ના રોજ ગેડીઓએ નિવૃતિગચ્છમાં જિનપ્રતિમા ભરાવી હતી.
સં. ૧૧૩૭ના જેઠ વદિ ૫ ના રોજ નિવૃતિ કુલના આ૦ આમ્રદેવે મોક્ષ માટે જિનપ્રતિમાયુગલ બનાવ્યું.
સં. ૧૧૭૪ ના જેઠ વદિ ૪ના રોજ આ૦ આગ્રદેવે લોટાણાના ચૈત્યમાં શેઠ.......... પિરવાડે ભરાવેલા ભ૦ વર્ધમાનસ્વામીની પ્રતિષ્ઠા કરી હતી વગેરે વગેરે. (જૂઓ, જૈનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૫) - નિવૃતિગચ્છમાં સં. ૧૧૫૦ માં દ્રોણાચાર્ય અને સૂરાચાર્ય થયા.
(જૂએ, પ્ર. ૩૮મું) નિવૃતિગચ્છના મહાધ્વજ આ૦ અમદેવ (અભયદેવસૂરિ, અમૃતદેવસૂરિ)ના શિષ્ય ચંદ્રપ્રભ મહત્તરે સં૦ ૧૧૨૭માં દેયાવડ (દિયાણા) નગરમાં શિષ્ય વીરદેવની વિનતિથી “વિજયચંદચરિય” રચ્યું છે. નિતિગચ્છના આઠ અંબદેવે સં. ૧૩૭૧માં ‘સમરરાસુ” રચે છે. સં૦ ૧૩૮૯ માં આ૦ પાર્શ્વદત્ત થયા હતા.
રાજગ૭ પટ્ટાવલીમાં લખ્યું છે કે, નિવૃતિગચ્છમાં પાષડસૂરિ થયા. આ ગચ્છ વિચ્છેદ ગયા છે. (-વિવિધગચ્છીય પટ્ટાવલી, પૃ૦ ૬૨) નિવૃતિગચ્છ-કામ્યગ–
આ ગોવિંદસૂરિ (આ વિષ્ણુસૂરિ), આ૦ વર્ધમાનસૂરિ સં ૧૧૭, ૧. દિયાણાતી
श्रीअर्बुदाभिधमहीधरपार्श्ववर्ती प्रामोऽस्ति यो दियवराभिधया प्रसिद्धः । . श्रीवर्धमानजिननायकतुङ्गशृङ्ग
प्रासादराजपरिवारितभूमिभागः ॥ દિયાણતીર્થનાં દિયવર કે દેવડ, દયાવટ વગેરે મળે છે. (જુઓ, શ્રી પ્રશસ્તિસંગ્રહ, બ૦ નં૦ ૩૯, ૪૮, ૪૯, ૧૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org