________________
ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ
૫૧૧ માં ભેરેલમાં દેરાસર બંધાવ્યું, વાવ બંધાવી, જુરેલીના શા. મુંજાએ આદિનાથનું મંદિર બંધાવ્યું. ભિન્નમાલને શેઠ સંઘા પિરવાડ પાટણમાં આવીને વસ્યા હતા. તેના વંશજ શેઠ ખેતશી પારેખે સં. ૧૨૫ માં પાટણમાં આ આચાર્યશ્રીના હાથે ભવ પાર્શ્વનાથના મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી અને ખેતલવસહીની સ્થાપના કરી.
(અંચલગચ્છપટ્ટાવલી, પૃ. ૧૧૩) ૧૮. ભ૦ ગુણપ્રભ–તેઓ સં. ૧૨૫૯ માં આચાર્ય થયા. આચાર્ય સિહપ્રભ અને આ અજિતપ્રભ એ બંને તેમના શિષ્ય હતા.
૧૯ આ૦ સિહપ્રભ-અંચલગચ્છના આચાર્ય ધર્મષના પટ્ટધર આ મહેંદ્રસૂરિ સં. ૧૩૦૯ માં ખંભાતમાં કાલધર્મ પામ્યા ત્યારે ખંભાતના સંઘે ગંધારથી ભ૦ ગુણપ્રભના શિષ્ય વલભીગચ્છના ભ૦ સિહપ્રભુને આમંત્રણ આપી તેમની પાટે સ્થાપન કર્યા. ત્યારથી વલભીગચ્છ અંચલગચ્છમાં ભળી ગયે.
આ વલભીગચ્છના શાખાચાર્ય આ૦ જયચંદે સં૦ ૧૩૮૨ માં બાડમેરના સમરથ નામના ક્ષત્રિયને જૈન બનાવી તેનું મહાજન ગોત્ર સ્થાપન કર્યું.
(–અંચલગચ્છપટ્ટાવલી, પૃ. ૧૧૭
–૧૧૮ અને પૃ૦ ૨૦૩ થી ૨૧૩) અંચલગચ્છ
અંચલગચ્છની મોટી પટ્ટાવલીમાં શંખેશ્વરગચ્છ અને વડગ૭ એમ બે ગચ્છની પરંપરા જોડાયેલી છે. તેમાંથી અંચલગચ્છ નીકળે. નાણાવાલગઅછના આ૦ આર્ય રક્ષિતસૂરિએ પૂર્ણિમાગચ્છની નિશ્રામાં દીક્ષા લઈ નાણાવાલગચ્છમાં ક્રિોદ્ધાર કર્યો અને સં. ૧૧૬૯ માં વિધિપક્ષગચ્છ અને સં. ૧૨૧૩ માં અંચલગચ્છની સ્થાપના કરી. તેમાં ૭૦ બેલની પ્રરૂપણ કરી.
૪૦. આ ચંદ્રપ્રભસૂરિ–તેઓ વડગચ્છના આ નેમિચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમણે સં૦ ૧૧૫૯માં પૂનમિયાગ૭ ચલાવ્યું.
૪૧. આર આર્ય રક્ષિતસૂરિ–આબૂ પાસેના દંતાણું ગામમાં પિરવાડ શેઠ દ્રોણ અને તેમની પત્ની દેરીએ સં૦ ૧૧૩૬ માં ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org