________________
એકતાલીમ ]
આ જિતદેસર
૬૮૭
પરંતુ શેઠની માતા અને પત્ની એક તે શેઠના મરણથી કપાંત કરતાં જ હતાં તેમાં તેએનુ બધું ધન પણ રાજા લેવા આવ્યા છે એ જાણીને અત્યંત રુદન કરવા લાગી. રાજા આવી કરુણ સ્થિતિ જોઈ ને ગળગળા થઈ ગયા. તેણે ત્યાં જ મક્કમ વિચાર કરીને કહ્યું : · આવું ધન લેવું એ તે સ્ત્રીજાતિનુ ભયંકર અપમાન છે. મારે આ ધન ન જોઈએ.’
:
ખસ, તે જ દિવસથી તેણે રુદતીધનને જે પટ્ટો હતા તે પાણીમાં નાખ્યા અને એ ધન મરનારની પત્ની પાસે રહે એવા કાયદો જાહેર કર્યાં.
સ્ત્રીના સમાન હકના ભારતવર્ષના આ પહેલા કાયદા હતા, જે આજ સુધી ચાલુ છે.
પ્રજાએ રાજા કુમારપાલનું આવું પ્રજાવાત્સલ્ય ોઈ ને તેને ‘રાજપિતામહ’ કહીને બિરદાવ્યા.
(-મેહુરાજપરાજય નાટક આંક : ૩, શ્લા ૩૯-૪૨; કુમારપાલચરિત્ર, ઉપદેશસાર-સટીક ઉપ૦૭, પ્રક૦ ૩૫, પૃ૦૧૧૯)
મત્રી પૃથ્વીપાલ—
મંત્રી પૃથ્વીપાલ તે નિન્નયવશના મંત્રી આનંદના પુત્ર હતેા, પારવાડ હતેા. રાજા સિદ્ધરાજ તથા કુમારપાલના મંત્રી હતા. (સ’૦ ૧૨૦૪). (પ્રક૦ ૩૫, પૃ૦ ૧૮૭, પ્રક૦ ૩૭, પૃ૦ ૨૮૨)
શેઠ યોાધન
તે પારવાડ હતા. તેના કલ્યાણ માટે તેના પુત્રા આંખે વગેરેએ સ૦ ૧૨૧૨માં વિમલવસહીના ગામમાં ભ॰ ઋષભદેવની પ્રતિષ્ઠા કરાવી.
મહત્તમ દુર્લભરાજ, (૨) જગદેવ—
આ પારવાડજ્ઞાતીય પિતા-પુત્ર સ૦ ૧૨૧૬ની આસપાસ ‘સાસુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org