________________
ખેતાલીામું ]
આ
વિજયસિ ંહસૂરિ જાલ્યાદ્વારગચ્છ માટે (જૂએ પ્રક૦ ૩૫, પૃ૦ ૫૪)
એકંદરે સ૦ ૧૩૯ (?) માં શેઠ પાજાશાહની પુત્રવધૂ રતનદેવીએ પાજાવસહીમાં ભ॰ નેમિનાથની પ્રતિમા સ્થાપન કરી હતી.
મુસલમાની યુગમાં આ દેરાસરને નાશ થયેા અને તેના એક ભાગની મુસલમાનોએ ‘પાડા મસ્જિદ' મનાવી. આ દેરાસર વિશાળ ભૂમિમાં પથરાયેલુ હતું. રાજમહેલ તથા આસપાસની જમીન ખાઢતાં તેનાં નિશાના મળી આવે છે અને ઘણીખરી પ્રતિમાએ પણ નીકળી આવે છે:
૭૪૫
કચ્છની ભદ્રાવતી નગરીના દાનવીર શેઠ જગડૂ શાહે ચૌદમી સદીમાં અહીં દેરીવાળા જિનપ્રાસાદ બંધાવ્યા હતા તેને પણ સંભવતઃ મુસલમાનેાના હાથે નાશ થયેા.
તે પછી વઢવાણ શહેરમાં શ્રીસ ઘે (૧) ભ॰ ઋષભદેવ તેમજ (૨) ભ॰ શામળા પાર્શ્વનાથનાં એ દેરાસરા બંધાવ્યાં. તે મને મંદિર આજે વિદ્યમાન છે. શ્રીસ થે છેલ્લા શ્રીઋષભદેવના દેરાસર પાસે જ (૩) ભ॰ શાંતિનાથનું બે માળનું ભવ્ય દેરાસર બંધાવ્યું છે. આ મંદિરની પ્રતિષ્ઠા સ૦ ૨૦૦૪ના વૈશાખ ઢિ ૬ ને શનિવારે (તા૦ ૨૯-૪-’૪૮)ના દિવસે તપાગચ્છતા ગચ્છાધિરાજ શ્રીભૂલચંદજી ગણિવરના પટ્ટધર આ॰ શ્રીવિજયકમલસૂરિશિષ્ય આ॰ વિજયમેાહનસૂરિશિષ્ય આ॰ વિજયપ્રતાપસૂરિશિષ્ય સમર્થ ઉપદેશક આ શ્રી વિજયધમ સૂરિએ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org