________________
ત્રેતાલીશમું ]
૪૩. આ॰ મણિરત્નસૂરિ
આ વિજયસિંહસૂરિએ પેાતાની પાટે ૧ આ॰ હેમચંદ્ર, ૨ આવ્ સામપ્રભ, ૩ આ॰ મણિરત્ન—એમ ત્રણ આચાર્યંને સ્થાપન કર્યા હતા. આ॰ મણિરત્ન સૌથી નાના હતા. તેઓ અત્યંત વિનયી અને સંધમાં સૌને પ્રિય હતા. તેમના જીવનની ખાસ નોંધ મળતી નથી. સંભવતઃ તે સ૦ ૧૨૭૪ માં સ્વર્ગ ગયા. આ॰ જગચ્ચદ્રસૂરિ તેમના શિષ્ય હતા અને તેમની પાટે આચાર્ય થયા. આ૦ જગચ્ચંદ્રસૂરિથી સ૦ ૧૨૮૫ માં આઘાટપુરમાં તપાગચ્છ નીકળ્યા અને તેમના એ શિષ્યાથી સ૦ ૧૩૧૯ માં ખંભાતમાં ૧ તા વૃદ્ધ પાષાળ અને ર તપા લઘુપેાષાળ એમ બે શાખાએ નીકળી. (જૂએ, પ્રક૦ ૪૪, ૪૫ વગેરે) આ સમયમાં ઘણા ધમપ્રભાવકા થયા. તે આ પ્રમાણે— યુગ આ॰ વિનયમિત્ર—તેમના યુગપ્રધાનકાળ સ૦ ૧૧૮૮ થી સ૦ ૧૨૭૪ હતા. સંભવ છે કે, આ॰ મણિરત્નસૂરિ યુગપ્રધાન હાય. આ વિજયસેન, આ ઉદયપ્રભ, આ॰ મલ્ટિપેણ—આ ત્રણે નાગેદ્રગચ્છના આચાર્યા હતા. મંત્રી વસ્તુપાલ-તેજપાલના વંશ ના ધર્મગુરુ હતા. સ૦ ૧૨૮૭. (-પ્રક૦ ૩૫, ૫૦ ૬, ૭) આ સલવાદી—તેએ નાગે દ્રગચ્છના ખંભાતના ચૈત્યવાસી આચાર્ય હતા. તેમના ઉપદેશથી સ૦ ૧૨૮૨ લગભગમાં મંત્રી વસ્તુ પાલે પોતાની ચાંદીની પાલખી ભેટ આપી હતી. એ ચાંદીમાંથી ભરુચના શકુનિકાવિહારમાં સ્નાત્રપ્રતિમા બનાવી હતી.
આ સામપ્રભસૂરિ, આવ મણિરત્નસૂરિ
Jain Education International
૧૨૯૯.
(વિશેષ માટે જૂઓ, પ્રક॰ ૨૩, પૃ॰ ૩૮૦) આ વ માન—તેએ નાગેદ્રગચ્છના આચાર્ય હતા. સ (જૂએ પ્રક૦ ૩૫, પૃ॰ ૫,) આ જિનદત્ત, આ॰ અમરચંદ્ર-તે વાયડગના આચાર્ય હતા. સં ૧૦૦૬ માં આ૦ જીવદેવસૂરિ થયા. તેમની પાટે વાયડગચ્છમાં દર ત્રીજા આચાર્યનું નામ જિનદત્ત રાખવામાં આવતું હતું. (પ્રક૦ ૩૪, પૃ૦ ૫૪૬) આ૦ જિનદત્તે સ૦ ૧૨૬૫ માં જાલેર
૭૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org