________________
વેતાલીશાનું ] આ સમપ્રભસૂરિ, આ મણિરત્નસૂરિ ૭૫૫ (સં. ૧૨૩૫ થી ૧૨૯૮) તથા તેની પટરાણી લીલાવતી ઉપાધ્યાયજીને ગુરુ તરીકે માનતાં હતાં. તેમણે સં. ૧૨૩૯માં અજમેરના રાજા વિસલદેવની સભામાં આ૦ જિનપતિસૂરિ (સં. ૧૨૨૩ થી ૧૨૭૭)ને ગુરુકાવ્યાષ્ટક” અંગે વાદમાં જીતી લઈ જય મેળવ્યો હતે.
(પ્રક૧, પૃ. ૨૮, પ્રક. ૪૦, પૃ. ૪૫૮) આ જિનપતિસૂરિ–તેઓ ખરતરગચ્છના આચાર્ય હતા. સં૦ ૧૨૨૩ થી ૧૨૭૮.
(પ્રક. ૪૦, પૃ. ૪પ૬ ૪૫૮) આ૦ મહેન્દ્રસિંહસૂરિ–તેઓ અંચલગચ્છના આચાર્ય હતા. સં૦ ૧૨૬૩ થી ૧૩૦૯
(પ્રક. ૪૦, પૃ. પર૧) આ વિનયચંદ્રસૂરિ–
(૧) વડગચ્છના આ સર્વદેવની પાટે આ યશેદેવ, આ૦ રવિપ્રભ વગેરે થયા. તેમની પાટે આ રત્નસિંહ થયા, જેમને સૈદ્ધાંતિક આ મુનિચંદ્રસૂરિએ આચાર્યપદ આપ્યું હતું. તેમની પાટે આ વિનય ચંદ્રસૂરિ થયા. તેઓ મહાવિદ્વાન હતા. તેમણે સંભવતઃ ચોવીશ તીર્થ કરોનાં ચરિત્ર અને વીશ પ્રબંધ રચ્યા છે.
(૨) આ વિનયચંદ્ર જિનચરિત્રો પૈકીના “શ્રી પાર્શ્વનાથચરિત્રની રચના સં૦ ૧૨૮૫, “શ્રીમલિનાથચરિત્રની રચના સં૦ ૧૨૮૬ ને તે પછી “શ્રી મુનિસુવ્રતચરિત્ર', સર્ગઃ ૮ રચેલાં મળે છે. સં. ૧૨૮૬ લગભગમાં. આ બપભદિસૂરિની “કવિશિક્ષા”ના આધારે ન “કવિશિક્ષા” ગ્રંથ રચ્યું છે, તેમાં ભારતના ૮૪ દેશેની માહિતી આપી છે. તેમણે કહ્લીગચ્છના આ૦ ઉદયસિંહે સં૦ ૧૨૮૬ માં રચેલી ધર્મવિધિવૃત્તિઓનું સંશોધન કર્યું હતું.
(પ્રક. ૩૫, પૃ. ૧૨૭, મે દવ દેસાઈને જૈનસાહિત્યને
સંક્ષિપ્ત ઇતિહાસ, પારાવ પ૬૪, ટિવ પારા૦ ૪૦૫) (૩) આ વિનયચંદ્ર સં૦ ૧૩૨૫ માં “કપદુર્ગાદનિરુક્ત”, સં. ૧૩૪૫ માં “દીપાલિકાક૯૫” તેમજ નેમિનાથચતુષ્પાદિકા (કડી: ૪૦), ‘આનંદસંધિ, ઉપદેશમાલા, કથાનક છપ્પય” વગેરે રચ્યાં છે.
(જૂઓ પ્રક. ૩૮, પૃ. ૩૦૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org