________________
૭ર જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણું
પં વસવ શિવભક્ત હતો. રાજા વિજેલને મંત્રી હતે. જાતે બ્રાહ્મણ હતા. તેણે રાજાને પિતાની જાળમાં ફસાવવા માટે રાજા સાથે પિતાની બેન રૂપસુંદરી પદ્માવતીને પરણાવી. રાજા તેને મેહાધીન બને અને મંત્રી વસવે એ રાણી દ્વારા દરેક જાતની સત્તા પિતાના હાથમાં લઈને રાજાને મારી નાખ્યું અને લિંગાયતમતને પ્રચાર શરૂ કર્યો. તે પછી તેને પુત્ર ગાદીએ આવ્યો. આ રીતે રાજા વિજજલ તથા તેના પુત્ર સં. ૧૨૨૧ થી ૧૨૩૯ સુધી રાજ્ય કર્યું. તે પછી ચોથા સેમેશ્વર કર્ણાટકને રાજા બન્ય.
(જૂઓ પ્રક. ૩૫, પૃ. ૧૫૨) આ સમયે ગુજરાતમાં રાજા કુમારપાલ પરમ જેન હતો, તેના આજ્ઞાવતી દરેક દેશોમાં જૈનધર્મનો પ્રભાવ હતો.
એક ઉલ્લેખ એ મળે છે કે, આ ધર્મશેખરે કર્ણાટકની રાજસભામાં “નમેલ્થ શું-સ્તવ ને પ્રભાવ બતાવ્યા હતા. આ ઘટના રાજા શંકર, રાજા બુદ્ધરાજ કે રાજા વિજજલના સમયે કલ્યાણીમાં બની હશે.
(જૂઓ, પ્રક. ૨૮, પૃ. ૪૫૪, ૪૫૫,
જૈનસત્યપ્રકાશ, કમાંક : ૭૧ થી ૫) માંગુજી ઝાલે, રાણે દુર્જનશલ્ય—
સિંધના કીર્તિગઢને રાજા કેસરેદેવ ઝાલે સં૦ ૧૧૪પ માં હમીર સુમરા સાથેના યુદ્ધમાં મરાયે. તેને પુત્ર હરપાલદેવ અજોડ બાણ. વળી હતું. તેણે ગૂજરાતમાં આવી રાજા કર્ણદેવની નેકરી સ્વીકારી. સં. ૧૧૮૦ લગભગમાં પાટડી વસાવ્યું. તે તેને સેઢાજી, માંગુજી અને શેખરેજી એમ ત્રણ પુત્રો હતા. રાજા સિદ્ધરાજે ઝીંઝુવાડાને કિલ્લો બંધાવ્યું એટલે એ ભાઈએ ઝીંઝુવાડા જઈને વસ્યા. ત્રણે ભાઈઓ નિધન હતા. માંગુજી બાણવળી હતી, તે રાજા સિદ્ધરાજની સેવામાં દાખલ થયે. એક વાર દુકાળ પડતાં ઝીંઝુવાડાનો શેડ ગેડીદાસ અને સેઢાજી ઝાલે. માલવા ગયા. ત્યાંથી પાછા વળતાં રસ્તામાં સિંહ નામના કેળીએ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org