________________
(૭૭૦
૭૭૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે ડિયામાં આગ સળગી ઊઠી, આગે પિતાના નગ્ન સ્વરૂપે તાંડવ માંડયું અને તેમાં ભીલડિયા તારાજ થઈ ગયું. ત્યાં રહેલા જૈનાચાર્યો તેમજ જનતા સર્વ કોઈ આગમાં ભરખાઈ ગયાં, જાનમાલની ભારે ખુવારી થઈ ત્યારબાદ બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ અલફખાને પણ સં. ૧૩૫૫-૫૬ માં ભીલડિયા ભાંગ્યું હતું.
(જૂઓ પ્રક. ૪૩, પૃ૦ ૭૪૬, પૂરવણી પૃષ્ઠ ૭૭૬, પ્રક. ૪૭) ૩. પ્રક. ૩૮, પૃ. ૩૫૯ મહં. અનુપમાદેવી
તેનું કંકણું કાવ્ય હતું કે, અવસર વીત્યા પછી અપાય કે બીજાઓ મારફત અપાય, તેનું ફળ મળે કે ન મળે, પણ અવસરે અને વિવેકથી પિતાના હાથે અપાય તેનું ફળ મળે જ છે. ૪. પ્ર. ૩૮, પૃ. ૩૮૯ પઘસિંહ
તે પૈકીના સેમરાજે દીક્ષા લીધી અને મહિણીના પુત્ર અમૃત લાલે પણ દીક્ષા લીધી હતી. તે મલધારગચ્છના ભટ્ટાઅમૃતચંદ્ર સૂરિ થયા હતા.
(જૂઓ પ્ર૦ ૩૮, પૃ. ૩૩૨) ૫. પ્રક. ૩૮, પૃ. ૪૧૫ દીવબેટ–
અચલગચ્છના આ ધર્મમૂર્તિસૂરિ (સં. ૧૯૦૨ થી ૧૯૭૦)ના ઉપદેશથી દીવબંદરના શેઠ નાનચંદ ભણશાલીએ ભ૦ શીતલ નાથની પેખરાજની પ્રતિમા ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી હતી.
આવિજયસેનસૂરિ અને તેમના શિષ્ય મહોત્ર નંદિવિજય ગણિવરે દીવના ફીરંગી રાજ્યના અધિકારીઓ ગુરુ કાજી, કપ્તાન, મંત્રી કલાસ અને પાદરી વગેરેની વિનતિથી વહાણ દ્વારા દીવ જઈ તેઓને ઉપદેશ આપે હતો.
(જૂઓ વિજયપ્રશસ્તિ મહાકાવ્યની ટીકા સર્ગ-૨
લેક ક૬, ૪૭ થી પર, સર્ગઃ ૨૧મલેક: ૧૧થીર) ૬. પ્ર. ૩૯ પૃ૦ ૪૧૭ આ૦ નેમિચંદ્રસૂરિ– - પ્રવચનસારે દ્ધાર—આમાં જૈન આગમોમાંથી ઉપયોગી પ્રાકૃત ગાથાને સંગ્રહ કર્યો છે. આ નેમિચંદ્રસૂરિ તેની પ્રશસ્તિમાં જણાવે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org