Book Title: Jain Paramparano Itihas Vol 2
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 810
________________ પૂરવણી, આટલું વધારો ૭૭૧ આ ૦ જિનચ ંદ્રસૂરિના શિષ્ય આ॰ આમ્રદેવસૂરિના ત્રણ શિષ્યા (૧) આ॰ વિજયસેનસૂરિ, (૨) આ॰ નેમિચંદ્રસૂરિ, (૩) આ૦ યશાદેવસૂરિ થયા. (જૂએ પ્રક૦ ૩૫, પૃ૦ ૭૧ પરંપરા મીજી, પ્રક૦ ૩૬, પૃ૦ ૨૦૭) આ નેમિચંદ્રસૂરિએ શિષ્યાની વિનતિથી આગમરત્નાકરમાંથી રત્ના જેવા ‘પ્રવચનસારોદ્ધાર ’(૫૦ : ૧૫૯૯) બનાવ્યેા. આ નેમિચંદ્રસૂરિએ ‘પ્રવચનસારોદ્વાર'ના ૨૭૬ ના દ્વારમાં જીવસંખ્યા કુલક ' બનાવીને જોડ્યુ છે. (જૂઓ ગાથા : ૧૨૪૮) જૈનાચાર્યોએ પ્રવચનસારોદ્ધાર 'ની ઉપર વિવિધ વિવરણે મનાવ્યાં છે. તે આ પ્રમાણે 6 ' ‘ પ્રવચનસારોદ્ધાર ’ તથા રાજગચ્છના આ સિદ્ધસેનસૂરિએ ગુરુની આજ્ઞા થવાથી સ૦ ૧૧૪૮ અથવા સં૦ ૧૧૭૮ ના ચૈત્ર સુિ ૮ ને રવિવારે પુષ્ય નક્ષત્રમાં બનાવેલ તેની સુમેધ-વૃત્તિ ‘તત્ત્વજ્ઞાન વિકાશિની ' નામે પ્રકાશિત થઈ છે. , ૭. પ્રક૦ ૪૦, પૃ૦૪૮૨, આ જિનચદ્રસૂરિ ધર્મગુરુ શેખ અબુલફજલે હાજરી આપી હતી. મહા શ્રી વલ્લભગણિ લખે છે કે तेजः श्रीमदकब्बराभिधनृपः श्रीपात साहिर्मुदाऽ वादीद् यत् सुयुगप्रधान इति सन्नाम्ना यथार्थेन वै ॥४॥ श्रीमन्त्रीश्वरकर्मचन्द्रविहितोद्यत्कोटिटङ्कव्ययं श्रीनन्द्युत्सवपूर्वकं युगवरा यस्मै ददौ त्वं पदम् || श्रीमल्लाभपुरे दयादृढमतिश्रीपात साहाग्रहानद्याच्छ्रीजिनचन्द्रसूरिगुरुः स स्फीततेजो यतः ॥५॥ (અમિધાવિન્તામણિ નામમાંજા—ટીજા) ખરતરગચ્છના (આ૦ નં. ૫૬) જિનચંદ્રસૂરિના મુખ્ય શિષ્ય (૫૭) મહેાપાધ્યાય સકલચ ંદ્રગણિના શિષ્ય (૫૮) મહા સમયસુંદર ગણિવર થયા. તે પણ આચાર્યશ્રીની સાથે લાહોર પધાર્યાં હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820